શહેર ના જાણીતા ઉદ્યોગ સાહસિક અને શિક્ષણવિદ ડો.ગીતીકા સલુજા દ્વારા જી.એલ.એસ. યુનિવર્સિટી બીબીએ શાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો.

તાજેતર માં જી.એલ.એસ. યુનિવર્સિટી, લૉ ગાર્ડન ખાતે આવેલી બીબીએ એડમિનિસ્ટ્રેશનની ફેકલ્ટી(ફોર્મલ રૂપે એનઆરબીબીએ તરીકે ઓળખાય છે) ના દ્વિતીય વર્ષ ના વિધાર્થીઓ માટે “ગુજરાત નીવુમન ઉદ્યોગસાહસિકતા સ્ટોરી” શીર્ષક હેઠળ એક્સપર્ટ ટોક યોજાયો.આ ઇવેન્ટ નું સંચાલન ડો.બેલુર બક્ષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માં ડો.ગીતીકા સલુજા નેનિષ્ણાત વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે ઉપસ્થિત […]

Continue Reading

સોળે કળા એ ખીલેલ ફૂલ સરખો કરે દુપટ્ટો સહેજ પગલું મૂક્યું પગથિયે ત્યાં સરખો કરે દુપટ્ટો – જયેશ મકવાણા ‘પ્રસુન ‘

સોળે કળા એ ખીલેલ ફૂલ સરખો કરે દુપટ્ટો સહેજ પગલું મૂક્યું પગથિયે ત્યાં સરખો કરે દુપટ્ટો મોં પર સહેજ આપે મચકોડ ને સરખો કરે દુપટ્ટો આંખો માં નેહનો ઉતરે નિચોડ ને સરખો કરે દુપટ્ટો ટોળે વળેલ ઘેલછી નજરથી બચવા સરખો કરે દુપટ્ટો લાળ ટપકતી જીભો ને કચડવા સરખો કરે દુપટ્ટો હાથમાં લીધેલ પુસ્તકો છાતી સરસે […]

Continue Reading

નક્કર વાસ્તવિકતા. કેજરીવાલ વડાપ્રધાન હોય તો શું થાય??

કેજરીવાલ વડાપ્રધાન હોય તો દેશની કાયાપલટ થઈ જાય…કેજરીવાલ શાંતિથી કામ કર્યે જાય છે……આ પોસ્ટ રાજકીય નથી માટે ખરાબ કોમેન્ટ ન કરવા વિનંતિ છતાંય કરવી હોય તો પછી કોઈ અપેક્ષા નથી સાચો વિકાસ કોને કહેવાય ખબર છે..? આવો સરખાવીએ દિલ્હીમાં કેજરીવાલના ૨ વર્ષના શાસનને અને ગુજરાતમાં ભાજપના 22 વર્ષના શાસનને.. *૧) દિલ્હી:* છેલ્લા ૨ વર્ષમાં ૨૨૪ […]

Continue Reading

શું તમે ટ્રાફિકના નવા નિયમોની કારણે ડરી-ડરી ને બહાર નીકળો છો? અધિકારી કહે છે કે, આ નવા નિયમોનો અમલ આગામી અઠવાડિયા બાદ શરૂ થાય તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકાર ના નવા નિયમો પ્રમાણે જ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો હવે મસમોટો દંડ ભરવો પડશે. જો કે નશા માં ડ્રાઈવિંગ કરવો એક ગુનો છે તેમ છતાં પણ નશા ની હાલતમાં લોકો ડ્રાઈવિંગ કરતા હોય છે અને બીજા વાહન ચાલકોને પણ નુકસાન કરતા હોય છે.આરટીઓ અધિકારીકહે છે કે આ નવા નિયમોનો અમલ આગામી અઠવાડિયા […]

Continue Reading

ધોરાજીમાં ઠેરઠેર ગણપતિની સ્થાપના કરવામાં આવી. – રશમીનભાઈ ગાંધી.

મહારાષ્ટ્રમાં મુખ્યત્વે ઉજવાતો ગણેશ મહોત્સવનો તહેવાર હવે ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ઉજવાતો થયો છે. ત્યારે ધોરાજી શહેરમાં પણ આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ઠેરઠેર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ધોરાજીની પોલીસ લાઈનમાં પણ આજે બપોરે વાજતે ગાજતે પી.આઈ જોષી તેમજ સમગ્ર પોલીસ ‌સ્ટાફે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી તો […]

Continue Reading

કોબા ગામ ખાતે ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી માનનીય અરુણ જેટલીને સાચાં અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી માનનીય અરુણ જેટલી સાહેબની કોબા ખાતે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પાણીની ટાંકીની સગવડ કરાવી આપી હતી, અને તેમનાં દુઃખદ નિધન થવાથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં નાનાં બાળકો તેમજ ગ્રામજનો અને સરપંચ શ્રી દ્વારા વૃક્ષારોપણ કરીને તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Continue Reading

૧ સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કલવાની ખાતે રિવર રાફ્ટિંગનો પ્રારંભ. પ્રથમ દિવસે જ 50 થી વધુ પ્રવાસીઓએ રિવર રાફ્ટિંગનો લાભ લેતા 50,000 જેટલી આવક.

નર્મદા મા સ્ટેચ્યુ ના પ્રવાસીઓ માટે મૂખ્ય મંત્રી દ્વારા રિવર રાફ્ટિંગની વધુ એક રોમાંચક સુવિધા નૉ પ્રારંભ થયો છે ૧ સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કલવાની ખાતે રિવર રાફ્ટિંગ નો પ્રારંભ થયો છે . એક પ્રવાસીના 1000 રૂપિયા લેખે પ્રથમ દિવસે જ 50થી વધુ પ્રવાસીઓએ રિવર રાફ્ટિંગ નો લાભ લેતા 50000 જેટલી આવક થવા પામી […]

Continue Reading

ભાદરવા મહિના વિશે અદ્ભૂત માહિતી.

વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (સ્વાનુભુત છે.) ૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા […]

Continue Reading