વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુર અને એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી “ચિત્રાંકન કોન્ટેમ્પરી પેઇન્ટીંગ” કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુર
અને
એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી
“ચિત્રાંકન કોન્ટેમ્પરી પેઇન્ટીંગ” કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જે તારીખ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કેમ્પના આયોજક શ્રી દર્શના કડીયા રાજવૈદ્ય આયોજન સંભાળી રહ્યા છે.
જેમની દેખરેખ હેઠળ દેશના જુદા-જુદા રાજ્યના 15 જેટલા વિખ્યાત ચિત્રકારો પોતાના ચિત્રો બનાવી કસબ અજમાવી રહ્યા છે.
આ ચિત્રકારોમાં …
(1) વિજય શ્રીમાળી (2) જગદીશચંદ્ર પટેલ
(3) રાજકુમાર (4) ચેતન ઓડિચ
(૫) સત્યજીત વારેકર (6) મમતા સિંગ
(7) ભીમસિંગ હેડા (૮) રાહુલ માલી
(9) મંજિરી મોરે (10) કિશન સોની
(11) શ્રી લક્ષ્મી (12) સોમાવા દાસ
(13) શિખા પટેલ (14) કુંડાલિયા હીરેમાથ
(15) અનુરાગ મહેતા
… જેવા ચિત્રકારોનો સમાવેશ થાય છે.

Send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •