રાજ્ય સરકારે વાહનચાલકો માટે કરેલ દંડની જોગવાઈઓ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજ્ય સરકારે કરેલ દંડ ની જોગવાઈઓ

1. લાઇસન્સ, વીમો, પીયૂસી, સાથે ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ..

2. અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી : પ્રથમ વખત 500 બીજી વખત 1500

3. સીટબેલ્ટ ન હોય ત્યારે : પ્રથમ વખત 1000.

4. ત્રણ સવારી : 1000 રૂપિયા દંડ

5. રોંગ સાઈડ વાહન હંકારવું : પ્રથમ વખત 5000, પછી 10,000

રીક્ષામાં 1500
કાર 3000
અન્ય 5000

6. ઓવર સ્પીડ :

બાઈક સ્કૂટર : 1500
ટ્રેકટર : 1500
કાર 2000
અન્ય ટ્રક જેવા ભારે વાહનો : 4000

અન્યમાં ઓછામાં ઓછું 2000 અને વધુ 4000

7. દ્રાઇવિંગ લાયસન્સ વગર : બાઈક 2000
રીક્ષા અને કાર અન્ય ભારે વાહનો 3000

8. રજિસ્ટ્રેશન વગર :
બાઈક 1000
રીક્ષા 2000
કાર 3000
અન્ય 5000

9. ફિટનેસ વગર :
રીક્ષા 500
ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000

10. થર્ડ પાર્ટી વીમા વગર : 2000 દંડ

11. પ્રદૂષણ યુક્ત વાહન ચાલવું : બાઈક કાર માટે 1000
અન્ય ભારે 3000

12. અવાજ નું પ્રદુષણ અને ભારે હોન : 1000 દંડ

13. જાહેર જગ્યાએ રેસ કરવી : 5000

14. એમ્બ્યુલન્સ અને વિભગ ફાયરના વાહનોને સાઈડ ના આપવી : 1000 દંડ

15. ખેતી વિષયક માલ કે ઘરવખરી લઈ જવાતા હોય અને તે વાહનોની બહાર નીકળે ( ઓવર લોડ ) 1000 દંડ

ટ્રેલર : 4000
1 લાયસન્સ – વીમો – પીયુસી – આરસીબુક – પીયુસી ના હોય તેવા સંજોગોમાં પ્રથમ વખત દંડમાં રૂ. 500 અને બીજી વખતમાં રૂ. 1000

પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ મોટર વાહન ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરી અધિકારી વસૂલાત કરી શકશે

2 હેલ્મેટ ના પહેર્યો હોય તો વાહન ચાલક અને પાછળ બેસનાર બંને માટે રૂ. 1000
3 કાર પર ડાર્ક ફિલ્મ તો પ્રથમ વખત રૂ. 500 અને બીજી વખત રૂ. 1000
4 ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બદલ પ્રથમ વખત રૂ. 500 અને બીજી વખત રૂ. 1000
5 સીટ બેલ્ટ ના બાંધવો – રૂ. 500
6 વાહન પર ત્રિપલ સવારી – રૂ. 100

પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ મોટર વાહન ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરી અધિકારી વસૂલાત કરી શકશે

7 ભયજનક રીતે વાહન ચલાવવું અને તેમાં થ્રી વ્હીલરમાં રૂ. 1500, એલએમવીમાં રૂ. 3000 અને અન્ય વાહનો માટે રૂ. 5000
8 ઓવર સ્પીડીંગ – ટુ અને થ્રી વ્હીલર માટે પ્રથમ વખત રૂ. 1500 અને બીજી વખત રૂ. 2000 , ટ્રેક્ટર માટે પ્રથમ વખત રૂ. 1500 અને બીજી વખત રૂ. 2000, એલએમવી માટે પ્રથમ વખત રૂ. 2000 અને બીજી વખત રૂ. 3000, અન્ય વાહનો માટે પ્રથમ વખત રૂ. 4000 અને બીજી વખત 6 માસ માટે લાયસન્સ ગેરલાયક ઠરશે
10 લાયસન્સ વગર વાહન ચલાવવું – ટુ વ્હીલર માટે રૂ. 2000, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર કે તેથી ઉપર માટે રૂ. 3000
11 રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવું – ટુ વ્હીલર માટે રૂ. 1000, થ્રી વ્હીલર માટે રૂ. 2000, ફોર વ્હીલર માટે રૂ. 3000, અન્ય વાહનો માટે રૂ. 5000

પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ મોટર વાહન ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરી અધિકારી વસૂલાત કરી શકશે

12 ફીટનેસ વગર વાહન ચલાવવું – થ્રી વ્હીલર માટે રૂ. 500, ફોર વ્હીલર તથા તેની ઉપર રૂ. 5000

13 થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવવું જેમાં પ્રથમ વખત માટે રૂ. 2000 અને બીજી વખત રૂ. 4000

14 પ્રદુષણયુક્ત વાહન ચલાવવું – ટુ વ્હીલર તથા એલએમવી માટે રૂ. 1000, અન્ય માટે રૂ. 3000

15 અવાજનું પ્રદુષણ કરી વાહન ચલાવવા માટે રૂ. 1000

16 ખેતી વિષયક માલ કે ઘરવખરી લઈ જતાં વાહનો માટે – રીજીડ ચેસીસ વાહન માટે રૂ. 1000, ટ્રેઈલર માટે રૂ. 4000

17 જાહેર જગ્યામાં રેસ કરવા માટે રૂ. 5000

18 ઇમરજન્સી વાહનોને સાઈડ ના આપવા માટે રૂ. 1000

આસિસ્ટન્ટ મોટર વાહન ઈન્સ્પેક્ટર કે તેથી ઉપરના અધિકારી વસૂલાત કરી શકશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •