*રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર કરી આપી સુચના*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

તમામ નાગરિકો પાસે ટ્રાફીકના નિયમોનું પાલન કરાવનાર પોલીસ વિભાગના અમુક કર્મચારીઓ જ ટ્રાફીકના નિયમોનું ઉલ્લંધન કરતાં હોવાની બાબત સોશ્યલ મીડિયામાં ચર્ચામાં હતી. જેથી આ બાબતને ધ્યાને લેતાં, ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા આજ રોજ રાજ્યના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને સુચના આપવામાં આવેલ છે જેમાં તમામને ટ્રાફીકના નિયમોનું કડક પાલન કરવા આદેશ કરવામાં આવેલ છે અને સાથે એમ પણ જણાવવામાં આવેલ છે કે જે કોઇ પોલીસ કર્મચારી આવું પાલન કરેલ ન હોવાનું ધ્યાને આવશે તેના વિરુધ્ધ નિયમોના ભંગ બદલની દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •