*મોરબી* જોઈ લો.. એક સલામ દેવજીભાઈ કે નામ..રોડના ખાડા સ્વજાતે પુરી લોકોનો જીવ બચાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

મોરબીના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ શ્રી દેવજીભાઇ છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન રોડ ઉપર પડતા ખાડાઓને પૂરવા નું કામકાજ કરી રહ્યા છે કોઈપણ જાતના તંત્રની મદદ વગર નિસ્વાર્થ ભાવે આ કામ કાજ તેઓ જાતે કરી રહ્યા છે આવન-જાવન કરી રહેલા લોકોને તકલીફ ન પડે તેને લઈને શ્રી દેવજીભાઇ રોડ ઉપર સ્વયં ખાડા પુરવાનું કામકાજ કરી રહ્યા છે જે કામ તંત્રનું છે જ્યારે પ્રજાની તકલીફને તેઓ પોતે અનુભવી રહ્યા છે તે ખરેખર પ્રસંશનીય છે અને ગુજરાત પોલીસ માટે ગર્વ સમાન છે. ધન્ય છે આ દેવજીભાઈને. એક સલામ દેવજી ભાઈ કે નામ..રાજપૂત સંજીવ.

Send news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •