*મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ની જાહેરાત રાજ્યમાં વાહન વ્યવહાર ના નવા નિયમો ની અમલવારી ૧૬ સપ્ટેમ્બર થી થશે*વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

*તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે*
*રાજ્યમાં આ નિયમો નો સખ્તાઈ થી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિત ના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મ માં એટલે કે મોબાઈલ ફોન માં સેવ કરેલા હશે તે સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે*
*મુખ્મંત્રીશ્રી એ ભારત સરકારે સૂચવેલા દંડ ની રકમ માં ગૂજરાત સરકારે રાહત આપતા દન્ડ ની રકમ નક્કી કરી છે એમ પણ જણાવ્યું હતું*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •