ભારતમાં 100 વર્ષ જૂની ઐતિહાસિક એવરેડી સેલ કંપની બંધ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સમગ્ર ભારત મંદીની ઝપેટમાં થી પસાર થઇ રહ્યુ છે. ત્યારે હાલમાં જ એક આઘાતજનક સમાચાર મળી રહ્યા છે, કે 100 વર્ષ જૂની એવરેડી સેલ કંપની બંધ થવાની જાહેરાત કરવામાં આવી છે.એવરેડી સેલ નો આપણાં સુરક્ષિત જીવન સાથે કેટલો નાતો(સંબંધ) છે. કે જ્યાં ઈલેક્ટ્રીકનાં દોરડાં ન પહોંચે, ત્યાં એવરેડી સેલ પહોંચતા હતાં..જેમાં ખેડૂતને ખેતરમાં જાનવરથી,અંધારામાં, રોડ ઉપર અકસ્માતથી,ઘરમાં લાઈટ જાય ત્યારે આંખોનો સહારો એવરેડી બેટરી અને સેલ જ કામ લાગતાં હતાં.અને હજુ પણ ભલે ગમે તેટલી બ્રાન્ડો આવી ગઈ, પણ જીવન સુરક્ષીત માટે સેલનો ફાળો મહત્વનો હતો, છે અને રહેશે જ.

પ્રશાંત ભટ્ટ.
કચ્છ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •