ભાદરવો વરસ્યો અને પાટનગર ગાંધીનગર કાશ્મીર ને યાદ અપાવે તેવા દ્રશ્યો સર્જાયા છે.અહેવાલ તસ્વીર- વિનોદ રાઠોડ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગાંધીનગર….. તા.9.9.19
ભાદરવો વરસ્યો અને પાટનગર ગાંધીનગર કાશ્મીર ને યાદ અપાવે તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને સાબરમતી નદી ,જ રોડ, પુનીત વન ,સરિતા ઉદ્યાન નો પાછળ નો ભાગ ચારેબાજુ મોરલા ટહુકી રહ્યા છે.વહેલી સવારે જ રોડ ઉપર પોલીસ ના જવાનો કસરત માટે સરિતા ઉદ્યાન ના જ રોડ ઉપર દોડતા નયનરમ્ય તસ્વીર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •