બ્રેકિંગ : ગાંધીનગર ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં મોડીરાત્રે હાજર થયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

બ્રેકિંગ

ગાંધીનગર

ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં મોડીરાત્રે હાજર થયા

ગઢડાસ્વામીના ભીખાભાઈ માણીયા દ્વારા ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી

ઢબુડી મા ના વકીલ દ્વારા આગોતરા જામીન મંજૂર કરાઇ હતી

જામીન અરજી ના મંજુર થયા બાદ પોલીસ દ્વારા હાજર થવા બીજી નોટિસ આપવામાં આવી હતી

બીજી નોટિસ આપવાની સાથે જ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી માં મોડીરાત્રે પ્રગટ થયા

Etv BHARAT GANDHINAGAR rural

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •