ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કલાકાર મીત સોનીનું રાજભવન ખાતે સન્માન કર્યુ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કલાકાર મીત સોનીનું રાજભવન ખાતે સન્માન કર્યુ હતું.
આજે જ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ઘ યીર” માટે પણ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ફિલ્મમાં મીત સોની એ સહાયક-દિગ્દર્શકનું કાર્ય કરેલું છે.
જ્યારે ફિલ્મમાં શૌનક વ્યાસ, અલિશા પ્રજાપતિ અને રાગી જાની તેમજ મેહુલ બુચ જેવાં ખ્યાતનામ કલાકારો છે.
રાજ્યપાલશ્રી એ આ ઉપરાંત નાટકોનાં વિષયો ઉપર તેમજ ફિલ્મો વિશે વાત કરી હતી.
રાજ્યપાલશ્રી એ રાજભવન ખાતે બોલાવ્યાં તે બદલ મીત સોની અંત:કરણથી આભાર વ્યક્ત કરે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •