કોંગ્રેસનાં યુવા નેતા નીરવ બક્ષી તથા કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ એ હવેલી ના રાજા,શાહપુર ખાતે ગણેશ મહોત્સવ માં હાજરી આપી.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે તારીખ ૦૮-૦૯-૨૦૧૯ ના રોજ કોંગ્રેસ પક્ષના યુવા નેતા શ્રી_નીરવ_ભાઈ_બક્ષી તથા માનનીય કોર્પોરેટર શ્રી_મોનાબેન_પ્રજાપતિ એ હવેલી ના રાજા,શાહપુર ખાતે રાખવા માં આવેલ ગણેશ મહોત્સવ માં હાજરી આપી શ્રી ગણેશજી ની આરતી નો લાભ લીધો…

Send news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •