આજરોજ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે વિવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત,રાજ્ય તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કલાગુરુઓ તથા કલાકારો ભાજપામાં જોડાયાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજરોજ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ કોબા,ગાંધીનગર ખાતે ભરતનાટ્યમ,નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત,રાજ્ય તેમજ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કલાગુરુઓ તથા કલાકારો ભાજપામાં જોડાયાં હતા. કેટલીક યાદગાર તસવીરો.

Please send your news on 9909931560. Kbhatt.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •