અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન હળવું થયું જેને કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન હળવું થયું જેને કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

Continue Reading

ગાંધીનગર ખાતે આજે બીજા નોરતે કેપીટલ ક્લબ આયોજીત નવરંગ નોરતા માં માન. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને આરતી માં ભાગ લીધો – વિનોદ રાઠોડ.

ગાંધીનગર ખાતે આજે બીજા નોરતે કેપીટલ ક્લબ આયોજીત નવરંગ નોરતા માં માન. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને આરતી માં ભાગ લીધો હતો. ગરબા સુરીલી સરગમ દ્વારા સંગીતમય લય માં ગાવા મા આવ્યા.

Continue Reading

કલાલયમ નર્તન એકેડમી,ભારતીય વિદ્યાભવન તથા ઇન્ફોસિસ ફાઉન્ડેશન કલ્ચરલ આઉટરીચ પ્રોગ્રામ દ્વારા કલાલયમનાં ૨૩માં લોકનર્તન ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું.

નવરાત્રી ની પૂર્વ સંધ્યાએ ભવન્સ કોલેજના H.A હોલ માં કલાલયમ નર્તન એકેડમી, ભારતીય વિદ્યા ભવન તથા ઇન્ફોસિસ ફાઉન્ડેશન કલ્ચરલ આઉટરીચ પોગ્રામ દ્વારા કલાલયમ ના ૨૩માં લોક નર્તન ઉત્સવનુ આયોજન કરવા માં આવ્યું હતું જેમા કલાલયમ નર્તન એકેડમી નાં કલાકારોએ વૈવિધ્યસભર ગરબાની નૃત્ય કૃતિઓ રજુ કરી ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વરસાદી વાતાવરણમાં પણ મોટી […]

Continue Reading

અભરામ ભગત : જન્મ: ૨૪-૧૦-૧૯૨૦ મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮

અભરામ ભગત : જન્મ: ૨૪-૧૦-૧૯૨૦। મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮ સ્વ. અભરામ ભગતનો જન્મ આજથી ૯૦ પહેલા સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું.તેમના પિતા પોલીસખાતામાં નોકરી કરતા હતા.પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તેથી માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા […]

Continue Reading

પોતાનાં જ ગામનાં બાળકોને સ્વચ્છતા નાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવતું કોબા ગામ.

સમગ્ર વિશ્વ જ્યારે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર પાસે આવેલા કોબા ગામ દ્વારા આજે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો કોબા ગામ દ્વારા સ્વચ્છ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પોતાની જ ગામની શાળાના બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને વિશ્વભરમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે […]

Continue Reading

રાજપીપળામાં પ્રથમ નોરતે માતાજીની મૂર્તિઓનું ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક સ્થાપના માતાજીના મંદિરોમાં વિધિપૂર્વક ઘટ સ્થાપન.

રાજપીપળામાં પ્રથમ નોરતે માતાજી પાસે ઘટસ્થાપન કરવા રંગબેરંગી માટલીઓ ની ભારે માંગ. કાણાવાડા રંગીન માટલીઓની રાજપીપળામાં ધૂમ વેચાણ. રાજપીપળા, તા. 29 રાજપીપળામાં આજે પ્રથમ નોરતે માતાજીની મૂર્તિનું ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક વિધિ પૂર્વક સ્થાપન કર્યું હતું. હરસિધ્ધિ માતાજીના મંદિરમાં વિધિપૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ શક્તિનું પર્વ હોય આજથી નવ દિવસ નકોરડા ઉપવાસ, વ્રત […]

Continue Reading

રાજપીપળામાં સતત ધોધમાર વરસાદથી પડી ગયેલા મોટા ખાડાઓ નું પુરાણ કરતું તંત્ર. ખાડાઓ પુરવામાં વેઠ ઉતારતું તંત્ર વરસાદમાં બીજે દિવસે રસ્તાઓ પુનઃ ધોવાઈની સ્થિતિ.

રાજપીપળામાં સતત એકધારો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે રાહદારીઓ, વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતા તંત્ર વરસાદ બંધ રહેતા ખાડા પુરવાનું શરૂ કર્યું હતું, પણ એમાં વેઠ ઉતારતાં બીજે જ દિવસે રસ્તાઓ પુનઃ વરસાદમાં ધોવાઇ ગયા હતા. હાલમાં રાજપીપળામાં બધી જ જગ્યાએ પુનઃ ખાડા પડી ગયા હતા. હાલમાં […]

Continue Reading

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે આજથી નવરાત્રી મેળાનો પ્રારંભ.

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે આજથી નવરાત્રી મેળાનો પ્રારંભ. હરસિધ્ધિ માતાજી ને એક કરોડના રાજવી વખતના કીમતી ઘરેણા નો શૃંગારથે સુશોભિત કરાયા. ભક્તો દ્વારા દાનમાં આપેલી સાડીઓ 9 દિવસ સુધી દરરોજ નવી સાડીઓ પહેરવાની અનોખી પ્રથા. મંદિરનાં ગર્ભગૃહને સોનાના પતરાથી મઢાવ્યું શણગાર સજાવાયો. મંદિરને રોષનોથી અને ફૂલોથી સજાવાયા સવારની પહેલી […]

Continue Reading

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અમદાવામાં રેપિડ એક્શન ફોર્સ ના ૨૭ માં સ્થાપના દિવસ ની ઉજવણી અવસરે પરેડ માર્ચ પાસ્ટ ની સલામી ઝીલી. – વિનોદ રાઠોડ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અમદાવામાં રેપિડ એક્શન ફોર્સ ના ૨૭ માં સ્થાપના દિવસ ની ઉજવણી અવસરે પરેડ માર્ચ પાસ્ટ ની સલામી ઝીલી તેમજ પરેડ નિરીક્ષણ કર્યું હતું. મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

અમેરીકા ના હેમટોન માં અનોખું અભિયાન.જગત કિંનખાઁબવાળા, સ્પેરો મેન:

જગત કિંનખાઁબવાળા, સ્પેરો મેન: આજે અમેરીકા ના હેમટોન માં ચાલતા ચાલતા પગ રોકાઈ ગયા. અચંબો પામી જવાયું. 70 વર્ષ નાં એકલા રહેતા બહેન એક અભિયાન ચલાવે છે, કાચબા બચાવો. શું વાત છે! ઘરના બગીચામાં ઉગાડૅલા ફળ માં કાચબાનો પણ ભાગ. બહાર રોડ ઊપર ટેબલ મૂકી ફળ મૂકે. નેકી ની દુકાનમાં જેને જે મૂકવું હોય તે […]

Continue Reading

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં માતાજીની આરતી ઉતારી પૂજ્ય ગુરૂમા સમાનંદ સરસ્વતીજી, મેયર શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા (જીગાબાપુ), આદરણીય કૈલાસદીદી, અને મહાનુભાવો.- વિનોદ રાઠોડ.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં પહેલા નોરતે માતાજી ની આરતી ઉતારી પૂજ્ય ગુરૂમા સમાનંદ સરસ્વતીજી, ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા (જીગાબાપુ), આદરણીય કૈલાસદીદી, અને ગાંધીનગરના મહાનુભાવો એ… પહેલા નોરતે રાત્રે બરોબર 8.30 વાગ્યે ગરબા શરુ થઇ શક્યા… ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ખેલૈયાઓએ માતાજી ની કૃપા પ્રતિ અંતઃકરણ […]

Continue Reading

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે યોજાયું વ્યાખ્યા 2 એક્ઝિબિશન.

વ્યાખ્યા 2 પેઇન્ટિંગ્સનું એક પ્રદર્શન દ્વારા પ્રસ્તુત નરેન્દ્ર પટેલ. તારીખ: 28 અને 29 સપ્ટેમ્બર, 2019 સમય: 28 સપ્ટેમ્બર, 2019 બપોરે 2: 00 થી રાત્રે 8:00 સુધી 29 સપ્ટેમ્બર, 2019 બપોરે 12:00 વાગ્યાથી રાત્રે 8:00 સુધી સ્થળ: હ્યુથિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ઉદ્ઘાટન દ્વારા: શ્રી બિપિન પટેલ (ગોતા) માજી. સરપંચ ગોટા વિલેજ, ડિરેક્ટર- એડીસી બેંક, જીએસસી બેંક, […]

Continue Reading

સાહિત્ય પરિષદ ખાતે,સુખ્યાત યુવા ગઝલકાર ભરત ભટ્ટ’પવન’ના ગઝલસંગ્રહ’યાદ તો આવે જ ને !’ની વિમોચન યોજાયું.

સાહિત્ય પરિષદ ખાતે,સુખ્યાત યુવા ગઝલકાર ભરત ભટ્ટ’પવન’ના ગઝલસંગ્રહ’યાદ તો આવે જ ને !’ના વિમોચન નિમિત્તે કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.કવિશ્રી માધવ રામાનુજના વરદહસ્તે ઉપસ્થિત કવિગણની હાજરીમાં ગઝલસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું.કવિશ્રી માધવ રામાનુજે વિમોચન થયેલ ગઝલસંગ્રહને આવકાર આપી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.કવિશ્રી ભરત ભટ્ટ’પવન’એ પોતાની કેફિયત રજૂ કરી.કવિસંમલેનમાં કવિશ્રી માધવ રામાનુજ,કૃષ્ણ દવે,ગુલામ અબ્બાસ’નાશાદ’,વિવેક કાણે’સહજ’,મકરંદ મુસળે,હરદ્વાર ગોસ્વામી,ભરત ભટ્ટ’પવન’,મધુસૂદન પટેલ,ભાવેશ […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલય હાથીજણ ખાતે સ્કૂલના વિધાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ તથા ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જતીન સોલંકી

ગઇ તા.27/09/2019 ના રોજ મેં.પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રીમાન શ્વેતા.ઇ.ડેન્યલ્સ પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી અસલાલી પોલીસ સ્ટેશન તથા શ્રી આર.બી.રાણા તથા શ્રી એચ.આર.પટેલ પોલીસ સબ ઇન્સશ્રી વિવેકાનંદનગર નાઓની અધ્યક્ષતામાં જવાહર નવોદય વિદ્યાલય હાથીજણ અમદાવાદ સ્કુલ ખાતે સ્કૂલના વિધાર્થીઓ ને સાયબર ક્રાઇમ અવેરનેસ તથા ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. સદર કાર્યક્રમ […]

Continue Reading

નવરાત્રી ના પવન પર્વ નિમિત્તે વિવેકાનંદનગર પોલીસ દ્વારા ગરબા આયોજક તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો સાથે યોજાઈ મિટિંગ – જતીન સોલંકી.

અમદાવાદ આજ રોજ વિવેકાનંદ નગર પોલિસ દ્વારા નવરાત્રીના અનુસંધાને વિવેકાનંદનગરના ગરબા આયોજકો અને પ્રતિસ્થિત નાગરિક આગેવાનો અને વેપારી મંડળ ની સંયુકત મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું. પોલિસ સબ ઇન્સ્પેકટર શ્રી રાણા સાહેબે સૌને પાવન નવરાત્રીપર્વ માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, અને ધર્મ ભક્તિ પણ થઈ સકે તે માટે જરૂરી માર્ગ દર્શન તેમજ સૂચના […]

Continue Reading