SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી અંતર્ધ્યાન થયા. (ઈ.સ. ૧૯૩૩ – ઈ.સ. ૨૦૧૯),- વિનોદ રાઠોડ.

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) ૮૭ વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. ૨૨/૦૮/૨૦૧૯ ના રોજ રાત્રે ૧૦.૧૦ વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમય થી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી.આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.પ.પૂ.બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. ૨૩ વર્ષની યુવાન વયે સંસાર […]

Continue Reading

ધોરાજીમાં બાવલા ચોક પાસે જન્માષ્ટમીના અવસરે જનતા યુવા ગ્રુપ દ્રારા એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીના બાવલા ચોક પાસે જનતા યુવા ગ્રુપ દ્રારા એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું તો આ ગુફા તારીખ ૨૨/૮/૨૦૧૯ના રોજ રાષ્ટ્રગાન ગાઈને પ્રદર્શન કરાશે. અને તારીખ ૨૪/૮/૨૦૧૯ના રોજ જન્માષ્ટમીના દિવસે ભવ્ય રંગબેરંગી આતશબાજી સાથે જન્માષ્ટમીમીની ઉજવણી કરવામાં આવશે. તો જનતા યુવા ગ્રુપ દ્રારા આ ગુફા જોવા માટે ધોરાજીની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Continue Reading

કચ્છમાં એસિડનો વરસાદ. – પ્રશાંત ભટ્ટ.

માનવ અધિકાર મિશન દ્વારા કચ્છમાં માનવ જીવન બચાવવાં ઝુંબેશ. ગાંધીધામ,ભચાઉ તથા મુન્દ્રા સ્થિત ફેક્ટરીઓ દ્વારા ઝેર જેવો એસિડનો વાતાવરણમાં વરસાદ થતાં માનવ જીવન ઉપર મંડરતો ખતરો. અત્રે ઉલ્લેખનીય છે કે,કચ્છની જનતા ઉપર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની રહેમ નજર હેઠળ ઝેર પીરસવામાં આવી રહ્યું છે.સલ્ફર ડાયોક્સાડ (SO) તથા કાર્બન ડાયોક્સાઇડ (NO) નાં પ્રદૂષણથી ફોરેસ્ટ ક્રોપ(પાક),કેન્સર,અસ્થમા,શરદી,કફ,તાવ જેવાં […]

Continue Reading

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચોક્કસ મુદ્દતથી ઉપવાસ પર બેઠેલા મકરાણી ઝહીરૂદ્દીન અને એમના પત્નિ મકરાણી હુરબાનુંની આગેવાનોએ સ્વૈચ્છિક મુલાકાત લીધી.

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 મી ઓગસ્ટથી અચોક્કસ મુદ્દત થી ઉપવાસ પર બેઠેલા મકરાણી ઝહીરૂદ્દીન અને એમના પત્નિ મકરાણી હુરબાનું ની અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ગુલામફરીદ શેખ મોહમ્મદ શેખ મંત્રી હમીદુલાહ શેખ સામાજિક આગેવાન મુફીજ અન્સારી તલ્હા મન્સુરી કુતબુદ્દી શેખ સહિત ના આગેવાનો એ એમની સ્વૈચ્છિક મુલાકાત લીધી અને તેવોને યોગ્ય ન્યાય મળે […]

Continue Reading