વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં હિતેશ ભટ્ટની સિદ્ધિ

હિતેશ ભટ્ટને ફોટોગ્રાફનો શોખ ઘણા સમયથી છે. પોતાના આ શોખને તેમણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી તરફ વાળ્યો. ગુજરાત રાજ્યના જૂદા જૂદા સ્થળો જેવાકે જેસોર, બનાસકાંઠા, નળસરોવર, સાણંદ-થોર, વેળાવદર, ભાવનગર અને કચ્છમાં તેમણે ફોટોગ્રાફી કરી છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધી અને કેટલીક વાર તો મધ્યરાત્રી સુધી ફોટોગ્રાફી કરી છે. તેમની મહેનત અને […]

Continue Reading

સોમવારે નર્મદા ડેમ ના દરવાજા ખોલવાના હોવાથી પ્રવાસીઓ આ નજારોજોઈ શક્શે- નિલેશ દુબે-મદદનીશ કમિશ્નર – જ્યોતિ જગતાપ, રાજપીપળા

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ આવતીકાલે તારીખ 19 /8 /2019 સોમવાર દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાબેતા મુજબ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. પરંતુ આ દિવસે સરદાર સરોવર ડેમના દરવાજા ખુલ્લાના હોય જાહેર જનતાને નિહાળી શકે તે માટે માત્ર સરદાર સરોવર ડેમની મુલાકાત થઇ શકે તેવું આયોજન ગોઠવવામાં આવે છે. […]

Continue Reading

અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વાેનડાે સ્પધાઁ નુ આયાેજન કરવામા આવ્યું.

અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વાેનડાે સ્પધાઁ નુ આયાેજન કરવામા આવેલ હતુ. આ સ્પધાઁ પાેલીસ ટેક્વાેનડાે ક્લબ ધ્વારા આયાેજિત કરવામા આવી હતી. આ સ્પધાઁ માં અલગ અલગ વય ના કુલ ૨૦૦ છાેકરાઓ અને છાેકરીઓ એ ભાગ લીધાે હતાે. જેમા અમદાવાદ ના હાેક ટેક્વાેનડાે ટ્રેનીંગ સેંટર ના ખેલાડીઓ એ કુલ ૯ મેડલ મેળવ્યા હતા જેમા ૬ ગાેલ્ડ […]

Continue Reading

રાજપીપળા તુલસીધામ સોસાયટીમાં પાર્ક કરેલી નવી 75 હજારની કિંમતની મોટરસાયકલની ચોરી – જ્યોતિ જગતાપ, રાજપીપળા.

નર્મદા ના વડામથક રાજપીપળા માં આવેલ તુલસીધામ સોસાયટી માં પાર્ક કરેલી નવી 75 હજારની કિંમતની કોલ કરીને પાર કરી ચોરી થતા રાજપીપળા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આ બાબત ની પોલીસ ફરિયાદ ફરિયાદિ મેહુલકુમાર રામુભાઈ તડવી (રહે, તુલસીધામ સોસાયટી પ્લોટનં. 77 વડીયા જકાતનાકા, રાજપીપળા, મૂળ રહે ભીલવશી )એ અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદ […]

Continue Reading

આમલેથા ગામની ઘટના. રક્ષાબંધન કરી પિયર માંથી પરત આવતી પત્ની સાથે જ પત્નીનો ઝઘડો થતાં લાકડી વડે જીવલેણ હુમલો કરતાં પત્નીને ગંભીર ઇજા:જ્યોતિ જગતાપ, રાજપીપળા

નાંદોદ તાલુકાના આમલેથા ગમે રક્ષાબંધન કઈ પિયરમાંથી પરત આવતી પત્ની સાથે પતિ નો ઝગડો થતાં લાકડી વડે જીવલેણ હુમલો કરતાં પતિને ગંભીર ઇજા થવા પામી છે. આ બાબત ની પોલીસ ફરિયાદ ફરિયાદી વિષ્નાબેન રાજુભાઈ લલ્લુભાઇ વસાવા (રહે, આમલેથા )એ આરોપી રાજુભાઈ લાલાભાઇ વસાવા (રહે, આમલેથા ) પર નોંધી છે. ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી વિષ્નાબેન તથા […]

Continue Reading

ઘંટોલી ગામની ખાડીના પ્રવાહમાં તણાઇ જતાં યુવાનનું મોત. : જ્યોતિ જગતાપ, રાજપીપળા

ખાડી ઓળંગવા માટે ખાડીમાં ઉતરતા પાણીનો પ્રવાહ વધારે હોવાથી ખાડીના વહેમમાં તણાઈ જતા પાણીમાં ડૂબી જતા કરુણ મોત રાજપીપળા, તા. 18 નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઘાટોલી ગામની ખાડીના પ્રવાહમાં તણાઈ જતાં યુવાનનું મોત નિપજયું છે આ બાબતની અકસ્માતમાં પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે ફરિયાદની વિગત અનુસાર સુરેન્દ્રભાઈ અવરસીંગભાઇ વસાવાએ નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર […]

Continue Reading

“મનો દિવ્યાંગ બાળકો-ડોમ થિયેટર માં

શહેરમાં એક નવું ડોમ થિયેટર બન્યું છે જેનું નામ છે છોટુ મહારાજ સિને-રેસ્ટોરન્ટ, સિંધુભવન રોડ પર આવેલ આ સિને-રસ્ટોર માં તારીખ ૧૭ ને શનિવારે પ્રથમ શો માં ફિલ્મ મિશન-મંગળ બતાવવા ૧૦૦જેટલા મનો દિવ્યાંગ બાળકોને મેમનગર ના નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ચેલેન્જડ્ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ભોજન સહ ફિલ્મનો […]

Continue Reading

નારાયણી પરિવારે સ્વાતંત્ર્ય દિનની ધૂમધામથી ઉજવણી કરી *- શ્રી દિનેશ જી.જાંગીડ અને અધ્યક્ષ ગોપીરામજી ગુપ્તાએ ત્રિરંગો લહેરાવ્યો.

અધ્યક્ષ ગોપીરામ ગુપ્તા પણ પોતાને રોકી શક્યા નહીં * અને આ સમારોહમાં ખૂબ જ ઉત્સાહિત થઈ ભાગ લીધો હતો. અમદાવાદ ગુજરાતમાં ચાલી રહેલા સાવન મહિનાના ઠંડા અને વાદળછાયા આકાશના ઠંડા વાતાવરણમાં નારાયણી હાઇટ્સ પરિવારે પણ સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે, જી એસ ટી એન્ડ કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર શ્રી દિનેશ જાંગીડ મહેમાન તરીકે […]

Continue Reading

મણિનગર ખાતે ભારત વિકાસ પરિષદ દ્રારા દેશ ભક્તિ શૌર્ય ગીત સ્પર્ધા યોજાઈ.

ભારત વિકાસ પરિષદ મણિનગર બ્રાંચ અમદાવાદ દ્રારા આયોજિત દેશ ભક્તિ શૌર્ય ગીત સ્પર્ધા પુનિત આશ્રમ મણિનગર ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધા માં મણિનગર વિસ્તાર ની શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં હિન્દી ભાષામાં શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા ત્રીજા નંબરે અને સંસ્કૃત ભાષા માં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.

Continue Reading

રાજપીપળા સરકારી મૂક બધિર શાળામા અને જીતનગર જિલ્લા જેલમા કેદી બંધુઓ માટે રક્ષાબંધન કરાયું. : જ્યોતિ જગતાપ, રાજપીપળા

વિશ્વહિંદુ પરીષદ અને દુર્ગાવહીની બહેનોએ એ રક્ષા બંધન કરી .રાજપીપળા પોલીસ મથકમા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ માટે ભાજપા ની બહેનોએ રાખડી બાંધીરાજપીપળા ખાતે આવેલ સરકારી મૂક બધિર શાળામા મૂક બધિર બાળકો ને અને જીતનગરની જિલ્લા જેલમા કેદી બંધુઓ માટે રક્ષાબંધન પર્વ શ્રધ્ધાભેર ઉજવાયુ હતું .જેમા વિશ્વહિંદુ પરીષદ અને દુર્ગાવહીની બહેનોએ એજેલ મા કેદી બંધુઓ […]

Continue Reading

અમદાવાદ જીલ્લાના પુર અસરગ્રસ્ત ગામમાં એનવીબીડીસી અંતર્ગત વિવિધ એક્ટીવીટી કરાઇ – વંદના નીલકંઠ વાસુકિયા. વિરમગામ

ધોલેરાના અસરગ્રસ્ત ગામમાંચુનાનો છંટકાવ, એબેટ કામગીરી,બીટીઆઇ છંટકાવ સહિત સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી. તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા ધુંધાકા તાલુકામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસનું પાણી આવવાના કારણે કેટલાક ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રોગચાળો ફાટી નિકળશે તેવી કેટલીક લોકોમાં દહેશત હતી ત્યારે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુની સુચના મુજબ અમદાવાદ […]

Continue Reading

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ખાતે કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો – વંદના નીલકંઠ વાસુકિયા.

લાયન્સ કલબ ઓફ વિરમગામની આઈ હોસ્પિટલ હોલ ખાતે, કેન્સર જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાલ હોસ્પિટલના સિનિયર કેન્સર સર્જન ડો. કિન્નરભાઈ શાહ, ડૉ. જાગૃતિ પટેલ, ડૉ. ચિરાગ સહિતની ટીમ હાજર રહ્યાહતા. લાયન્સ ડિસ્ટ્રીક્ટમાથી બાળ કેન્સર વિષય સંભાળતા રૂપાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યાહતા. પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન સેવંતીલાલ વોરા લાયન સભ્યો, ભૂતપૂર્વ પ્રમુખો, ઝોન […]

Continue Reading

જામકંડોરણામાં ગાયને હડકવો ઉપડતા ગામલોકોએ મહામહેનતે ગાયને પકડી સુરક્ષિત જગ્યાએ બાંધી.- રશ્મિન ગાંધી.

રેબીઝ એટલે હડકવા શબ્દ કાને પડતા જ આપણા શરીર માંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે અને નજર સામે ઈન્જેકશનો દેખાવા માંડે છે. વર્ષો પહેલા તો ૧૪ ઈન્જેક્શન્સ લેવા પડતા અને એ પણ પેટ ઉપર આજકાલ નવી દવા અને રસી શોધાયા બાદ એનો ડોઝ ઘટીને ૨ કે ૪ ઈન્જેક્શન પુરતો જ રહી ગયો છે. હડકવાના […]

Continue Reading

રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો પકડી પાડતી ધોરાજી પોલીસ.- રશ્મિન ગાંધી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમાં રમતા જુગાર પકડી પાડવા સૂચના આપેલ હોય ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી.એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટાફની અલગ અલગ ટિમો બનાવી કામ કરતા હોય […]

Continue Reading

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક પરિણિત મુસ્લિમ યુવતીએ ઘર કંકાસના કારણે દવા પીધી.- રશમીનભાઈ ગાંધી

ધોરાજીના બહારપુરા વિસ્તારના સેકુલવાળાની દરગાહ પાસે રહેતા રેશમાબેન ફતે મોહમ્મદ મટારીને તેમના સાંસરીયા પક્ષમાંથી લગાતાર ત્રણ દિવસ સુધી માનસિક ત્રાસ મળતો તેમજ તેમના પતીએ તેમના ત્રણેય બાળકોને તેમનાથી છીનવી લીધા છે. અને રેશમાબેનને મારીને ઘરથી બહાર કાઢી નાખી હતી ત્યારબાદ રેશમાબેન પોતાના પીતાના ઘરે આવીને ઘરમાં ચાલતા કંકાસના ટેંશનના લીધે તેમણે દવા પીવાનું પગલું ભર્યું […]

Continue Reading