ગુજરાત સરકારની તમામ ઓનલાઇન સેવાઓ થઈ જશે ઠપ્પ. – ગૌરાંગ પંડ્યા.સોર્સ.વાઇરલ

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો છે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરીંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન […]

Continue Reading

અંધજન મંડળ ખાતે હેલપીગ હેન્ડ ફાઉન્ડેશન અને ભારત અપરાધ & માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ તરફ થી બાળકો સાથે ફેનડશિપ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ ફેનડશિપ દિવસ નિમિત્તે અંધજન મંડળ અમદાવાદ ખાતે હેલપીગ એનડ ફાઉન્ડેશન અને ભારત અપરાધ & માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ તરફ થી અંધજન મંડળ ના બાળકો સાથે ફેનડશિપ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમા રમત ગમત અને સંગીત કાયકમ રાખવામાં આવ્યા હતા અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા આ કાયકમ માં અતિથિ ઓમ વ્યાસ(સીપી. ચાઈલ્ડ […]

Continue Reading

SNCC-NSS નું Think out of box ફ્રેંડશીપ ડે સેલિબ્રેશન

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમેર્સ-એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ એ ફ્રેંડશીપ ડે ની અલગ અલગ રીતે ઉજવણી કરવા ની રીત મા ઉમેરો કરતા મોગલી કિડ્સ ના નાના ભૂલકાઓ જોડે દિવસ પસાર કરવાનું નક્કી કર્યું. આ પ્રસંગે કુલ 60 વિદ્યાર્થીઓ હાજર રહ્યા તથા નાસ્તા,કેક, સ્ટેશનરી વસ્તુઓ નું વિતરણ બાળકો મા કરાયુ. આ પ્રસંગે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.પ્રતિક ત્રિવેદી […]

Continue Reading

*મિશન ગ્રીન ચોટીલા * અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીજીના જન્મ દિવસ નિમીતે ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ૬૪,૦૦૦ વૃક્ષો રોપાયા.

*મિશન ગ્રીન ચોટીલા * અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીજીના જન્મ દિવસ નિમીતે ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ૬૪,૦૦૦ વૃક્ષા રોપણ માટે *યુનાઈટેડ નેશન * પ્રેરીત અને પર્યાવરણનાં રક્ષણ માટે કામ કરતી આંતરરાષ્ટીય સંસ્થા *Spice Warriors* એ ટીમ ચોટીલાને ઐતિહાસીક કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા .

Continue Reading

🔔 *ફ્રેન્ડશીપ ડે ફોર સોસાયટી !* – નિલેશ ધોળકિયા.

હા, વિશ્વ દોસ્તી દિન : રવિવાર, તા.૪ ઓગષ્ટે _ફેન્ડઝ પ્રજા ગૃપ_ દ્વારા અનોખી રીતે ઉજવાયો ! WhtasApp ગૃપ તો ઘણાં હશે ને નીર-નીરાળી રીતે કાર્યાન્વિત હશે. સર્વત્ર ગુજરાત સમેત મુંબઈ, યુ.એસ., ઓસ્ટ્રેલિયાના, પોતપોતાના કામ+ધંધામાં વ્યસ્ત તથા માહેર ને અગ્ર હરોળમાં છે તેવા સામાજિક કાર્યકરો, ડોક્ટર્સ, એન્જીનીયર, મીડીયા સંલગ્ન વ્યક્તિઓ, વકીલ, ફિલ્મ મેકર્સ, એક્ટર/એક્ટ્રેસ, બિલ્ડર્સ, સરકારી […]

Continue Reading

નાંદોદના બોરીદ્રા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ ગ્રામજનોએ અનોખી રીતે ઉજવ્યો. બોડીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું. – રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા

નાંદોદના બોરીદ્રા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ ગ્રામજનોએ અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા 1100 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગમાં ગામના સરપંચ અલિન્દા વસાવા ભગવાનદાસ પટેલ, રાષ્ટ્રીય યુવા સંગઠન દક્ષિણ ગુજરાત અધ્યક્ષ નિરંજનભાઇ વસાવા, કેયુરભાઈ ગાંધી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચે મુખ્યમંત્રી નો પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતા જણાવ્યું […]

Continue Reading

આવતીકાલથી નવા અને સુધારેલા સ્ટેમ્પ એક્ટની જોગવાઇ મુજબ સ્ટેમ્પ વાપરવા ફરજિયાત થશે – પરાગ શાહ.

આવતી કાલ થી નવા અને સુધારેલા સ્ટેમ્પ એક્ટ ની જોગવાઈ મુજબ સ્ટેમ્પ વાપરવા ફરજીયાત થશે અયોગ્ય અને અપૂરતા સ્ટેમ્પ ઉપર જો દસ્તાવેજ કર્યો હશે તો પુરાવા પાત્ર ગણાશે નહિ સોગંદનામું …….૫૦/સ્ટેમ્પ પેપર છૂટાછેડા ……૩૦૦/-. : નોટરી નું લખાણ …….૫૦/- ની tickit પાવર ઓફ એટર્ની …૩૦૦/- સ્ટેમ્પ પેપર હક કમી નું લખાણ ….૨૦૦/- : બાંહેધરી ખત […]

Continue Reading

નર્મદા માં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. નર્મદા અને ગરુડેશ્વર ચાર ઇંચ વરસાદ. – રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

તિલકવાડામાં પોણા ચાર ઇંચ, સાગબારા તાલુકામાં ત્રણ ઇંચ, દેડીયાપાડા તાલુકામાં બે ઇંચ ભારે વરસાદ. સતત પાંચ દિવસથી એકધારા વરસાદથી નર્મદા નું જનજીવન ખોરવાયું. મોટાભાગના ખેતરો પાણી મા પાક અને બિયારણ તણાઈ જતાં ખેતરમાં ભારે નુકસાન થવાના અહેવાલ. મોટાભાગના રસ્તાઓ ધોવાયા. નર્મદા ડેમ અને કરજણ ડેમ સહિતનાં તમામ ડેમની ક્રમશ વધતી જતી સપાટી પર સત્તાવાળાઓની ચાંપતી […]

Continue Reading

કરજણ ડેમના એક સાથે છ (6 )ગેટ ખોલાયા. કરજણ ડેમમાં 227000 ક્યુસેક પાણીની ભારે આવક થતા કરજણ નદીમાં 70000 ક્યુસેક પાણી છોડાયું.- રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા

કરજણ ડેમ 70% ઉપર ભરાતા ચાલુ સિઝનમાં પહેલી વાર કરી તેમને એલર્ટ જાહેર કરાયો. કરજણ ડેમની સપાટી 107.5 50 મીટર પહોંચી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની ભારે આવક. કરજણ નદી બે કાંઠે વહેતી થતા કરજણ નદીમાં પાણી જોવા રાજપીપળામાં ઘોડાપૂર ઉમટ્યા. કરજણ નદીના ઓવારે પબ્લિક નો ઘસારો વધતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કરજણ ડેમમાંથી […]

Continue Reading

રાજપીપળા કાર માઇકલ પુરનો આરસીસી રોડ પર 20 ફૂટ મોટું ગાબડુ પડયું. નગરપાલિકાના સત્તાધીશો એ ગામડુ પૂરાંણ કરવા વરસતા વરસાદ રેસ્ક્યુ કરી કામગીરી હાથ ધરાઇ. – રીપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજા રજવાડા વખતની માઇકલ પુલ પણ તુટતા નગરપાલિકા તંત્ર વરસતા વરસાદમાં સમારકામ કરવા કામે લાગ્યું નર્મદાના વડામથક રાજપીપળા ખાતે છેલ્લા બે દિવસથી સતત એકધારા વરસાદથી રાજપીપળામાં ભારે નુકસાની ના અહેવાલ છે. જેમાં રાજપીપળાનો રજા રજવાડા વખત નો જુનો કારમાઇકલ પુલ પરનો આર.સી.સી.રોડ આજે તૂટયો હતો. જેનો 20 ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો આર.સી.સી રોડ […]

Continue Reading

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૮૩,૬૬૧ ક્યુસેક પાણીની આવક – રિપોર્ટ :.જ્યોતિ જગતાપ , રાજપીપળા

નર્મદા ડેમની સપાટી ૧૨૩.૭૩ મીટરે નોંધાઇ રાજપીપલા,:તા 4 નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૮૩,૬૬૧ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ૧૨૩.૭૩ મીટર રહેવા પામી હોવાના અહેવાલ છે

Continue Reading

રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારમાં નવા ફળિયાના ઘરોમાં પાણી ભરાયા.- રીપોર્ટ : જ્યોતિ જગતાપ.રાજપીપળા.

7 ફૂટ પાણી ભરાતા નદી જેવું દ્રશ્ય સર્જાયું. રાજપીપળા કબ્રસ્તાન વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા પાણી કાઢવા પાલિકા તંત્ર કામે લાગ્યું. નગરપાલિકાના ચીફ ઓફિસરે મુલાકાત લીધી રાજપીપળા, તા. 4 નર્મદા ના વડામથક રાજપીપળા માં સતત બે દિવસથી એકધારો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ગઈકાલે આખી રાત મુશળધાર વરસાદ પડતા રાજપીપળામાં ચાર […]

Continue Reading

નાંદોદ તાલુકામાં સવા ત્રણ ઇંચ (80મીમી ) વરસાદ ખાબકતા નાંદોદ તાલુકો જળબંબાકાર. ગરુડેશ્વર માં સવા બે ઇંચ (56 મીમી) વરસાદ તિલકવાડામાં એક ઇંચ વરસાદ રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

રાજપીપળા નવાફળિયાના ઘરો માં પાણી ભરાતા પાણી ઉલેચતા રહીશો પરેશાન નર્મદામાં સતત એક સપ્તાહથી એકધારા વરસાદથી લોકો કંટાળ્યા, રાજપીપળા નગરના અને હાઈવે રોડ રસ્તાઓનું ભારે ધોવાણ નર્મદાના તમામ ડેમોની ક્રમશ વધતી જતી સપાટી. નર્મદા ડેમ 122.56 મીટર કરજણ ડેમ ની સપાટી 106.02 મીટરે પહોંચી. રાજપીપળા, તા.3 નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી એકધારા વરસાદને કારણે નર્મદા […]

Continue Reading

હેલ્પીંગ હેન્ડ્સ ફોર અધર્શ ફાઉન્ડેશન ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે વ્યસન નાબૂદી ની માહિતી અપાઈ.

હેલપિંગ હેન્ડસ ફોર અધસૅ ફાઉન્ડેશન ,અમદાવાદ, ગુજરાત (એચ. ટૂ.ઓ ફાઉન્ડેશન) ના સાહસ થી અમદાવાદ , ગુજરાત ખાતે જુલાઈ , 2019 મા વિનામૂલ્યે વ્યસન નાબુદી ની માહીતી અપાઈ .જ્યાં વિજયભાઈ નામે પાન નો ગલ્લાે ચલાવનાર વ્યકિત એ સહકાર માં કરી પહેલ.

Continue Reading

સામાજિક ગુજરાતના યુવા નેતાઓની પી.એમ.મોદી તેમજ અન્ય નેતાઓ સાથે કરવામાં આવી મુલાકાત

તારીખ 1/08/2019ના રોજ યુવા સામાજિક ગુજરાતના યુવા નેતા મૌલિક જાદવ તેમજ માનનીય પૂર્વ સંસદીય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકી અને બાવળા ના દલિત આગેવાન શ્રી પ્રવિણભાઇ વાઘેલા,નિલેશભાઈ મકવાણા એ દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ,ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ,મિનિસ્ટર અર્જુનરામ મેઘવાળ સાહેબ,મિનિસ્ટર શ્રી રામદાસ આઠવલે તેમજ ભાજપ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઓમ પ્રકાશ માથુર તેમજ […]

Continue Reading

અનોખી રીતે મેરેજ એનીવર્શરીની ઉજવણી કરતાં શ્રી ગીરીશભાઈ અને દક્ષાબેન.

તાજેતરમાં ઓગસ્ટની સાંજે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના અખબાર નગર સર્કલ નવાવાડજ ખાતે દિવ્યાંગ અને મેન્ટલી રીટાયર્ડ બાળકો ની વચ્ચે શ્રી ગીરીશભાઈ અને દક્ષાબેન એ એમની મેરેજ એનિવર્સરી  આ સંસ્થાના બાળકો અને આમંત્રિત મહેમાનો સાથે સેલિબ્રેટ કરી, સાથે સાથે દિવ્યાંગ બાળકોને જમવાનું, ગીફ્ટ અને ગાયત્રી પરિવાર દ્વારા દીપ યજ્ઞ પણ રાખવામાં આવેલ….

Continue Reading

સાચું ખોટું રામ જાણે અથવા તો સરકાર જાણે – હિતેશ રાઈચુરા

આ એક સરકારી ગોડાઉન છે એ લગભગ પાકું… આમાં અનાજ ની ગુણી નો ફૂલ સ્ટોક છે એ પણ પાકું… આ ગુણી ઑ માં અનાજ છે એ પણ પાકું… આ ભાઈ એમાં પાણી છાટે છે એ પણ પાકું… અહી આગ પણ નથી લાગી એ પણ પાકું… હવે સવાલ એ છે કે આ ભાઈ શુકામ પાણી છાટે […]

Continue Reading