સામાજિક ગુજરાતના યુવા નેતાઓની પી.એમ.મોદી તેમજ અન્ય નેતાઓ સાથે કરવામાં આવી મુલાકાત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

તારીખ 1/08/2019ના રોજ યુવા સામાજિક ગુજરાતના યુવા નેતા

મૌલિક જાદવ તેમજ માનનીય પૂર્વ સંસદીય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકી અને બાવળા ના દલિત આગેવાન શ્રી પ્રવિણભાઇ વાઘેલા,નિલેશભાઈ મકવાણા એ દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ,ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ,મિનિસ્ટર અર્જુનરામ મેઘવાળ સાહેબ,મિનિસ્ટર શ્રી રામદાસ આઠવલે તેમજ ભાજપ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઓમ પ્રકાશ માથુર તેમજ ગુજરાતના સાંસદો ની મુલાકાત કરી હતી..યુવા નેતા મૌલિક જાદવ એ જણાવ્યું કે આ તક અમારા માટે અમૂલ્ય હતી ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ને મળીને એક રાષ્ટ્રીભક્તિ ની પ્રેરણા મળી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •