સરકાર દ્વારા નક્કી કરાયેલ ઘૂંટણ અને થાપાના ઓપરેશન નો નવો દર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સરકાર દ્વારા નક્કી કરાયેલ ઘૂંટણ અને થાપાના ઓપરેશન નો નવો દર.

મા કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્યમ કાર્ડ હેઠળ બધી જ મોટી હોસ્પિટલમાં હવે માત્ર ૮૦૦૦૦ ₹ માં ઓપરેશન કરી આપવું પડશે.

ફોરેનની કંપનીઓ પણ હવે એમના સાંધા ભારતમાં જ બનાવશે.

ફોરેનની કંપનીઓ અને સાંધા વેચવાવાળા ડીલરો દરદીઓ પાસેથી છેલ્લા ૨૫-૩૦ વર્ષથી જેમ ખુલ્લેઆમ આડેધડ રૂપિયા લેતા હતા એવા બેફામ ભાવ હવેથી લઈ નહીં શકે.

હોસ્પિટલોની ઈમ્પ્લાન્ટ ઉપર સરચાર્જ અને હેન્ડલીંગ ચાર્જ ના નામે લાગતી કમિશનખોરી ઘટશે.

એકંદરે મધ્યમવર્ગીય અને ગરીબ માણસને ફાયદો થશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •