શું તમે શરીરની ગંભીર બીમારી જેવી કે લકવો, હાઇબ્લડપ્રેશર તેમજ કોલેસ્ટ્રોલથી પીડાવ છો?? તો આ રહ્યો આયુર્વેદિક ઉકેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ચાંદખેડા ખાતે રહેતા શંકરભાઈ પહેલવાન કે જેઓ ઉત્તર પ્રદેશમાં વતની છે, તેમજ તેમણે કાશી વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ પૂર્ણ કરેલ છે. શંકર પહેલવાન છેલ્લા વીશેક વર્ષથી ગાંધીનગર તેમજ અમદાવાદમાં સ્પોર્ટ મસાજ દ્વારા બોડી ફિટનેસ અને શરીરની તંદુરસ્તી કેવી રીતે સારી રહી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ છે. સ્પોટ મસાજ, સ્ટ્રેચિંગ મસાજ જેવી અનેકવિધ પ્રકારના મસાજ કરે છે, અને તેના ઉપર અવિરતપણે કાર્ય કરે છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં કોબા ગામનાં સરપંચ શ્રી યોગેશ નાયી, તેમજ અમદાવાદ નાં વાસ્તુશાસ્ત્ર નાં નિષ્ણાત વિક્રમભાઈ પંડ્યા, વેપારી અગ્રણી મહેશ અગ્રવાલ, તેમજ બિલ્ડીંગ કોન્ટ્રાકટર દિપક જયસ્વાલ તેમજ વડોદરાથી બીટટુભાઈ તો દર 15 દિવસે સ્પેશિયલ મસાજ માટે આવે છે. આ પ્રકારનાં અનેક મહાનુભાવોના મસાજ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. સ્પોટ મસાજ એટલે જેમ કે રાજા-મહારાજાઓ તેમની તંદુરસ્તી જાળવવા માટે સ્પોટ મસાજ કરાવી લાંબુ અને નિરોગી આયુષ્ય જીવન જીવી શકતા હતા. તે જ પ્રકારની શૈલી મુજબ શંકરભાઈ પહેલવાન પૌરાણિક તેમજ આયુર્વેદિક પદ્ધતિથી મસાજ દ્વારા ઉપચાર કરવામાં ખૂબ જ માહિર છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં એવા દર્દી કે જેને લકવાગ્રસ્ત હોવાથી ડોક્ટરે ક્યારે પણ ઊભા ન થઇ શકે તેવી બાહેધરી આપેલી હતી. તેમને પણ તેઓ હાલમાં ચાલતા કરી દીધેલા છે, તેવા કંઈ કેટલાય ઉદાહરણો સામેલ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •