રોયલ એનફિલ્ડ સારાભાઈ મોટર્સ દ્વારા એક અવનવી મોટરસાઇકલ રાઇડ યોજવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

રોયલ એનફિલ્ડ સારાભાઈ મોટર્સ દ્વારા સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન નિમિતે એક અવનવી મોટરસાઇકલ રાઇડ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં પહેલી વાર ૧૭૫+ રાઇડર્સ સાથેની રાઇડ ને ૧૫ મહિલા રાઇડર્સએ લીડ કરી હતી. અા રાઇડ સારાભાઈ મોટર્સ નહેરુનગર થી શરૂ થઈ અંજલી ચાર રસ્તા વિશાલા જીવરાજ પાર્ક શિવરંજની અખબારનગર અને RTO સર્કલ થઈને રિવરફ્ર્ટના ગ્રાઉન્ડ સુધી યોજાઇ હતી.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •