આવતીકાલથી નવા અને સુધારેલા સ્ટેમ્પ એક્ટની જોગવાઇ મુજબ સ્ટેમ્પ વાપરવા ફરજિયાત થશે – પરાગ શાહ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આવતી કાલ થી નવા અને સુધારેલા સ્ટેમ્પ એક્ટ ની જોગવાઈ મુજબ સ્ટેમ્પ વાપરવા ફરજીયાત થશે
અયોગ્ય અને અપૂરતા સ્ટેમ્પ ઉપર જો દસ્તાવેજ કર્યો હશે તો પુરાવા પાત્ર ગણાશે નહિ
સોગંદનામું …….૫૦/સ્ટેમ્પ પેપર
છૂટાછેડા ……૩૦૦/-. :
નોટરી નું લખાણ …….૫૦/- ની tickit
પાવર ઓફ એટર્ની …૩૦૦/- સ્ટેમ્પ પેપર
હક કમી નું લખાણ ….૨૦૦/- :
બાંહેધરી ખત ….. ૩૦૦/-. ;
સરળતા ખાતર અને જાણકારી માટે આ માહિતી રજૂ કરવામાં આવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •