અસારવા વિસ્તાર માં સ્વરછતા પ્રોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ અને એપીક ફાઉન્ડેશન અને ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન બ્યુરો C.I.B* દવારા *મહિલા સશક્તિકરણ પખવાડીયા* ના ભાગરૂપે ૮-૮-૨૦૧૯ ના રોજ સવારે ૮.૩૦ કલાકે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ નીમિતે અસારવા પંજાબસોસાયટી કલાપીનગર રોડ સફાઈ અભિયાન નુ આયોજન કરવામાં આવ્યું જેમાં
મુખ્ય મહેમાન અસારવા પુર્વ ના મામલતદાર શ્રી શ્ર્વેતાબેન
તલાટી શ્રી હેતલબેન
તલાટી શ્રી ફાલ્ગુની બેન હાજર રહ્યા હતાં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •