અંધજન મંડળ ખાતે હેલપીગ હેન્ડ ફાઉન્ડેશન અને ભારત અપરાધ & માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ તરફ થી બાળકો સાથે ફેનડશિપ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

આજ રોજ ફેનડશિપ દિવસ નિમિત્તે અંધજન મંડળ અમદાવાદ ખાતે હેલપીગ એનડ ફાઉન્ડેશન અને ભારત અપરાધ & માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ તરફ થી અંધજન મંડળ ના બાળકો સાથે ફેનડશિપ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

જેમા રમત ગમત અને સંગીત કાયકમ રાખવામાં આવ્યા હતા અને વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા આ કાયકમ માં અતિથિ ઓમ વ્યાસ(સીપી. ચાઈલ્ડ તથા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ) #અપર્ણાબેન પંચોલી(ફેનીબેન દેસાઈ ફાઉન્ડેશન) #નિશાબેન ભાવસાર(એચ.એલ કોલેજ ઈનચાર્જ ) #કૃણાલભાઈ સોની (ઈન્ડિયન કાઈમ & માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ ના નેશનલ પ્રેસિડેન્ટ) હાજર રહયા.
હતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •