Watch “અમદાવાદમાં જનતાએ જ્યારે પોલીસને કાયદો શીખવાડયો.” on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ વિશેષ સમાચાર

જો આપને લાગે, કે પોલીસ પોતે કાયદાનું પાલન નથી કરતાં, તો તરત જ વિડિઓ ઉતારી અને વાઇરલ કરવાથી શું ન થઈ શકે તેનું ઉદાહરણ અમદાવાદમાં બન્યું.જેમાં એક સામાન્ય નાગરિક સિસ્ટમને જ્યારે સિસ્ટમમાં લાવવા ઉતરે ત્યારે કેવો પાઠ ભણાવી શકે તેનું ઉદાહરણ.

માનસી ચાર રસ્તા નજીક નાગરિકો એ ભેગા મળી ટ્રાફિક પોલીસને પોતાનાં જ વાહનનો મેમો ફડવા મજબૂર કર્યા. તેમની એક જ જીદ – *કાયદો સહુ માટે સમાન છે.*

સોર્સ. વાઇરલ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *