L.I.C. માં પોલિસી લેતાં પગેલા સાવધાન….

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ

*LICએ “જીવન સરલ પોલિસી”ના નામે લોકો પાસેથી મેળવેલ ૭૩૦૦૦ કરોડથી લઈને ૧ લાખ કરોડ રૂ.ની છેતરપિંડી કર્યાની સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ*
LICની જીવન સરલ પોલીસી વિરૃધ્ધ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજીઃ

રોકાણકારોએ ભરેલા પ્રિમીયમ જેટલી રકમ પણ પાકતી મુદતે મળતી નથીઃ પોલીસી પાછી ખેંચવા તથા વીમો લેનારાઓને રોકાણ ઉપર ૮ ટકા વળતર સાથે રકમ પરત ચૂકવવા માંગણી…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •