આશીર્વાદ ફોઉંડેશન દ્વારા ૧૧ ગુજરાત ના તેજસ્વી તારલોઓને ધરતી રત્ન એવોર્ડ અનાયત કરવામાં આવ્યા

આશીર્વાદ એડયુકેશન ટ્રસ્ટ છેલ્લા ૪૦ વર્ષ થી માનવસેવામાં સક્રિય છે ટ્રસ્ટ ની પ્રવિત્તિઓ વ્યાપ અને વિસ્તારિત પ્રભુકુપાએ વિસ્તરતો જાય છે. છેલ્લા ૨૦ વર્ષ માં કુલ ૬૦૧૭૬૭ ને ચાલુ વર્ષે ૧૧૩૪૦૦ દર્દીઓ સંસ્થાની સેવાનો લાભ લીધો છે. આશીર્વાદ એડયુકેશન ફોઉંડેશન (આશીર્વાદ એડયુકેશન ટ્રસ્ટ – સંકલિત) દ્વારા તા ૧૩ જુલાઈના રોજ ધરતી રત્ન અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

“સરનામા સાથે ભૂલા પડવું : પ્રેમ…” – અંકિત ત્રિવેદી

પ્રેમ થવો જ જોઈએ… કરવો જ જોઈએ… પ્રેમમાં કશું અનિવાર્ય નથી. તમે તમારા જીવનમાં તમારાથી ચકચૂર છો તો તમે તમારા પ્રેમથી `ભરપૂર` છો. દુનિયામાં જે નથી સમજાયું તે બધામાં પ્રેમ છે. પ્રકૃતિથી લઈને આપણો પીંડ બનાવનારા પંચતત્વો સુધીની આ વાત છે. પ્રેમમાં ઉંમર પ્રમાણે ઓગળી ગયેલું તોફાન છે. પ્રેમ એટલે બોલો ત્યારે ચૂપ થઇ જવાય […]

Continue Reading

L.I.C. માં પોલિસી લેતાં પગેલા સાવધાન….

*LICએ “જીવન સરલ પોલિસી”ના નામે લોકો પાસેથી મેળવેલ ૭૩૦૦૦ કરોડથી લઈને ૧ લાખ કરોડ રૂ.ની છેતરપિંડી કર્યાની સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ* LICની જીવન સરલ પોલીસી વિરૃધ્ધ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજીઃ રોકાણકારોએ ભરેલા પ્રિમીયમ જેટલી રકમ પણ પાકતી મુદતે મળતી નથીઃ પોલીસી પાછી ખેંચવા તથા વીમો લેનારાઓને રોકાણ ઉપર ૮ ટકા વળતર સાથે રકમ પરત ચૂકવવા […]

Continue Reading

મળ્યો ના કાન્હો રાધાને તોય શું મંદિરે તો બંને સાથે જ પૂજાય છે જે આપે જ તેને ક્યાં કંઈ મળતું? નદી પાણીમાં ક્યાં કદી ન્હાય છે -મિત્તલ ખેતાણી.રાજકોટ.

હોય એવું ક્યાં કદી દેખાય છે રહીરહીને એવું સમજાય છે હોય એવું ક્યાં કદી દેખાય છે વાત જે મિત્રને કહી ગુપ્ત રાખવા એ જ ચોરે ને ચૌટે ચર્ચાય છે વિકલ્પો તો મળે અનેક જીવનમાં અસલની ખોટ ક્યાં કદી પૂરાય છે જે ના સમજાયું બાપની સોટીથી બાપ બન્યાં પછી એ સમજાય છે મળ્યો ના કાન્હો રાધાને […]

Continue Reading

સ્માર્ટ ???? …શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી.

હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ… હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો. છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા […]

Continue Reading

ગૃહમંત્રી માન. પ્રદીપસિંહના વિસ્તારમાં ખેતરો બન્યા ગટરના પાણીના તળ।વ, રહીશોની વારંવાર રજુઆત છતા લાચાર પરેશાન.

વસ્ત્રાલ વિસ્તાર મા ગટર નુ પાણી નદી ની માફક ખેતર મા વહી રહ્યુ છે, જેના કારણે ખેતર ગંદા બદબુદાર ગટર ના પાણી થી 2 ફુટ જેટલા ભરાઈ ગયા છે અને એમા મચ્છર નો ઉપદ્રવ થાય છે, જેના લીઘે આસ પાસ ના રહીશો રોગચાળ। ના લીઘે મોત નાં મુખ મા રેવા મજબુર બન્યા છે. આ હકીકત […]

Continue Reading

વિરમગામ ભાજપ યુવા મોરચાનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ શિયાલ ખાતે યોજાયો ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના અમદાવાદ જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ બારડ ની આગેવાની માં, આઈ.ટી ના પ્રમુખ મહર્ષિભાઈ દેસાઈ ,પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ , લખુભા મોરી , તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ મફાભાઈ ભરવાડ , કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ , સંગઠન ના મહામંત્રી કિરીટસિંહ ગોહિલ , રમેશભાઈ કોળી પટેલ ,યુવા મોરચા ના પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર અને […]

Continue Reading

વ્યથિત થઈ જવાય છે એ લોકોને જોઈને… જે વડીલોના ગયા પછી ધૂપ કરતા હોય છે… અને હયાત હોય ત્યારે ચૂપ કરતા હોય છે…- હિતેશ રાઈચુરા

વ્યથિત થઈ જવાય છે એ લોકોને જોઈને… જે વડીલોના ગયા પછી ધૂપ કરતા હોય છે… અને હયાત હોય ત્યારે ચૂપ કરતા હોય છે… પહેલાના અભણ લોકો એક સંપ થઈ ને રહેતા હતા અને આજે વિખેરાયેલા પરિવારો માં ભણેલા લોકો જ જોવા મળે છે 😔😔 પહેલા મેકઅપ નોતા થાતાં એટ્લે જ કદાચ બ્રેકઅપ નોતા થાતાં… મિત્રો […]

Continue Reading

ઈતિહાસની અટારીએ રાજકોટ. – ધમેઁશ અે કાળા.

રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧રની સાલમાં વસ્યું એ સમયના ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્કવે. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસૂમ ખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યું અને રાજકોટનું નામ માસૂમાબાદ રાખવામાં આવ્યું. ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી […]

Continue Reading

ઓશો વિઝન ઋષિકેશ માં ઓશો સેવન ચક્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

ઓશો વિઝન ઋષિકેશ માં ઓશો સેવન ચક્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન સ્વામી આનંદ પ્રેમજી એ કાર્યુંહતું. આ શિબિરમાં બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને નેપાળના ઓશો પ્રેમીઓ એ ભાગ લીધો હતો. Please send your news on 9909931560.

Continue Reading

ખુશીથી મરું ના માટે નથી આવતી મુજ પર તારી રહેમ છે તો છે -મિત્તલ ખેતાણી.રાજકોટ

તારી સાથે મને પ્રેમ છે તો છે તારી સાથે મને પ્રેમ છે તો છે પ્લેટોનિક કે જેમ તેમ છે તો છે તું છો મારી ને રહેવાની કાયમ ભલે હોય એ વહેમ છે તો છે સહેલું કરવાં તો છે ખૂબ બધાં અશક્ય કરવાની નેમ છે તો છે કોઈ નથી રમવાં તેથી રમું એકલો હારજીત વિનાની ગેમ […]

Continue Reading

રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ ગ્રેટરનું ઈન્સ્ટોલેશન કરાયું

કોલેજ અભ્યાસ સમય દરમિયાન વિદ્યાર્થીઓ માં વિવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજ સેવાના બીજનું રોપણ થાય છે જેને આપણે રોટરેક્ટર તરીકે સમાજના વિવિધ સ્તર સુધી પહોંચી સમાજને મદદરુપ થવાનું છે- પ્રો. ડૉ. ચિરીગ ત્રિવેદી ૧૩ જુલાઈ ૨૦૧૯, શનિવાર । અમદાવાદ સિટીની આર.જે.તિબ્રેવાલ કોમર્સ કોલેજમાં રોટરેક્ટ કલબ ઓફ અમદાવાદ ગ્રેટરનું ક્લબ ઈનસ્ટોલેશન પ્રોગ્રામ યોજાયો હતો. આ ઈનસ્ટોલેશન પ્રોગ્રામમાં […]

Continue Reading

સાવધાન…સાવધાન….સાવધાન આણંદ મા ફ્રોડ એજન્ટ ના શીકાર બનતા આણંદ તેમજ તેના આસપાસ ના ગામડા ના હાજી

સાવધાન…સાવધાન….સાવધાન આણંદ મા ફ્રોડ એજન્ટ ના શીકાર બનતા આણંદ તેમજ તેના આસપાસ ના ગામડા ના હાજી *આણંદ ટુર્સ એન્ડ ટ્રાવ્લ્સ* ના સંચાલક અદનાન વ્હોરા એ હજ પર લઈ જવા હાજીઓ પાસે થી હાજી દીઠ ૭-૭ લાખ લેખે એક કરોડ થી વધુ ની રોકડ રકમ લઈ આણંદ છોડી પલાયન થઈ ગયા હતો હાજીઓ ને હજ પર […]

Continue Reading

નર્મદાના કોલીવાડા (બોગસ-સાકવ )ગામ સરગવાના રોપા વિતરણ અને મધમાખી પાલન જાગૃતતા અંગે યોજાયેલી શિબિરનો લાભ લેતા આશરે 250 જેટલા ખેડૂત ભાઈ-બહેનો.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

રોજિંદા આહારમાં સરગવાના મહત્વની સાથોસાથ કુપોષણ નિવારણ, અનીમીયા તથા અન્ય રોગો સામે રક્ષણ માં સરગવાનું આયુર્વેદિક મહત્વ સમજાવાયું. એસ્પીરેશનલ ડીસ્ટ્રીક નર્મદા જિલ્લા અંતર્ગત બાગાયત વિભાગ સામાજિક વનીકરણ વિભાગ અને ગ્રામઉદ્યોગ આયોગના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર દેડિયાપાડા તાલુકાના કોલીવાડ(બોગજ -સાકવા) ગામે આદિ ઓષધિય સેન્ટર ખાતે 1150 સરગવાના રોપા વિતરણ અને મધમાખી જાગૃતતા […]

Continue Reading

કચ્છનાં ખેડૂતોનાં પ્રાણપ્રશ્નોની સરકાર દ્વારા અવગણનાના આક્ષેપ.

કચ્છમાં રહેતાં દરેક ખેડૂતોને અમારું આહવાન છે.એકથી નહીં એકઠાં થઈ સંગઠન દ્વારા આપણાં મતો અને પકવેલા અનાજ પર નિરભર હોવા છતાં આપણાં પ્રાણપ્રશ્નોને સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. 2014 પહેલાંની સરકારમાં આપણી આવી અવદશા આપણે કે આપણાં પરિવારની કોઈ દિવસ થઈ નથી.તેનાં ઘણા બધાં કારણો હતાં પણ હાલ આપણે અંગત પારિવારિક સમસ્યાઓથી પીડાવાનું […]

Continue Reading