કહારા મહાસંગ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આગેવાનીમા રાજપીપળાના સ્થાનિક રહીશોએ નર્મદાના કલેકટરને આવેદનપત્ર આપ્યું.- રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

ચોમાસામા ભૂગર્ભ ગટરમાં પાણી ભરાઇ જતા અમારા ઘરોમાં પાણી ભરાઇ જવાને ગંભીર ફરિયાદ. રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિર પાછળ આવેલ ખારા ફળિયા, નવા ફળિયા અને માછીવાડમાં વધારે ગંદકી છે, જેમાં ઘણા મહિનાઓથી સાફ સફાઈ થઈ નથી. રાજપીપળા તા.2 રાજપીપળા નગરના વિવિધ વિસ્તારમાં ચોમાસાના અને સફાઈ અભિયાન ન થવાને કારણે વકરેલી ગંદગીને કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત […]

Continue Reading

રાજપીપલામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે “ફર્સ્ટ એઇડ” (પ્રાથમિક સારવાર) ની યોજાઇ તાલીમરિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

આપત્તિ સમયે જરૂરી સાવધાની રાખવાની સાથે જુદી જુદી ઘટના સંદર્ભે બચાવ અંગે બાળકોને પ્રત્યક્ષ-નિદર્શન થકી અપાઇ સમજૂતી નર્મદા જિલ્લા બાળ સરક્ષા એકમનાં બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારના નેતૃત્વ હેઠળ રાજપીપલામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે તાજેતરમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસનાં સંકલન થકી સંસ્થાના બાળકો માટે બાળ કલ્યાણ સમિતિના સભ્ય રાજેશભાઇ માલી અને શ્રીમતી અશ્વિનાબેન શુક્લાના મુખ્ય […]

Continue Reading

આપણી વાત. – જયંતભાઈ કથીરીયા.

વાત સાચી છે કે જગત સિવાય બીજુ બધુ જ હંગામી છે. આપણે આવ્યા તો ચાલી જઇશું, પણ આ જગત હતુ, છે અને રહેશે. આ વાત એટલે કરું છું કે આપણે ભારતમાં સાચવવાની વૃતિ આજેય અકબંધ જાળવી રાખી છે, જયારે અહીં અમેરીકામાં લોકો બે બાબતનું ધ્યાન રાખે છે. ૧. વસ્તુ કે માણસની જેટલી જરુર હોય એટલી […]

Continue Reading

કાળા રંગના ફળોમાં રાજા છે જાંબુ. રણછોડરાય જેવા રંગમાં કાળા,મધુર જાંબુ – તસ્વીર. વિનોદ રાઠોડ

કુદરતે જે રીતે રંગબેરંગી સુગંધીદાર ફૂલો બનાવ્યા છે તેવીજ રીતે રંગબેરંગી સ્વાદિષ્ટ ફળો પણ બનાવ્યા છે. જેવીરીતે જુદાજુદા પ્રાંતના જુદાજુદા રાજાઓ હતા તેવીરીતે ફળો પણ જુદાજુદા રંગમાં તે રંગના રાજા હોય છે.એવીરીતે કાળા રંગના ફળોમાં રાજા છે જાંબુ. રણછોડરાય જેવા રંગમાં કાળા, સ્વાદમાં મુખમાં પાણી લાવે તેવા ખાટુંબડા, તૂરા અને મધુર હોય છે.જે અતિશય વાયુ […]

Continue Reading

નગરી નગરી દ્વારે દ્વારે મળવા આવે ત્યારે … હું ને મારી આંખો બંને વરસે મુશળધારે … આજનો દિવ્ય ભાસ્કર પૂર્તિનો લેખ … “રથયાત્રા નિમિત્તે મોહનની પથયાત્રા …” -અંકિત ત્રિવેદી.

રથયાત્રા એટલે આપણી થાકી ગયેલી જીજીવિષાઓને જોમ પૂરું પાડવાની પથયાત્રા… કવિ ઇલિયાસ શેખે ઉષ્ણતામાનની સાથે ‘કૃષ્ણતામાન’ એવો શબ્દ પ્રયોજ્યો છે… વાત સાચી પણ છે. ઉષ્ણતામાન જળવાવું જોઈએ અને કૃષ્ણતામાન અનુભવાવું જોઈએ… રથયાત્રાને ૧૦૦ વર્ષ ઉપરનો સમય થયો… અમદાવાદ શહેરની ઐતહાસિકતામાં એણે ઊમેરો કર્યો. શહેરમાં આવેલું જગન્નાથજી મંદિર પણ શ્રદ્ધાને અકબંધ રાખીને, ભગવાન કૃષ્ણને છાજે એવા […]

Continue Reading

યોગા સ્પર્ધા જવાહર નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ચેન્નાઇ ખાતે યોજાઈ, જેમાં અમદાવાદનાં વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા.

યોગા ચેમ્પિયનશિપ યોગા સ્પર્ધા જવાહર નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ચેન્નાઇ ખાતે તારીખ 30/6/19 ના રોજ યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં શ્રી હિરેન દરજી અને જીગ્નેશ મકવાણા ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ યોગિક બૉય યોગા સ્ટુડિયો મણિનગર અમદાવાદ શહેરના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં (1) વિવેક મહેતાએ હેન્ડ બેલેન્સ માં gold, કોમન કેટેગરી માં ગોલ્ડ (2) ક્રિશા વ્યાસએ […]

Continue Reading

Watch “અમદાવાદમાં જનતાએ જ્યારે પોલીસને કાયદો શીખવાડયો.” on YouTube

જો આપને લાગે, કે પોલીસ પોતે કાયદાનું પાલન નથી કરતાં, તો તરત જ વિડિઓ ઉતારી અને વાઇરલ કરવાથી શું ન થઈ શકે તેનું ઉદાહરણ અમદાવાદમાં બન્યું.જેમાં એક સામાન્ય નાગરિક સિસ્ટમને જ્યારે સિસ્ટમમાં લાવવા ઉતરે ત્યારે કેવો પાઠ ભણાવી શકે તેનું ઉદાહરણ. માનસી ચાર રસ્તા નજીક નાગરિકો એ ભેગા મળી ટ્રાફિક પોલીસને પોતાનાં જ વાહનનો મેમો […]

Continue Reading

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ દ્વારા ભાવનગરનાં વૃદ્ધાશ્રમના વડીલોના સાનિધ્યમા કલ્પવૃક્ષ સમાન આનંદના ગરબાનું આયોજન.

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ દ્વારા ભાવનગરમાં આવેલ વૃદ્ધાશ્રમ ના વડીલોના સાનિધ્ય મા કલ્પવૃક્ષ સમાન આનંદ ના ગરબા નું આયોજન કરેલ હતું તેમાં વિશેષ મેહમાન ભાવનગર મેયર શ્રી મનોજભાઈ મોરી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંધ ના રાષ્ટ્રીય […]

Continue Reading

અયાચક છું ને રહેવા દેજે એજ મને માંગ્યા વગર માંગુ ત્યારે તું આવજે – મિત્તલ ખેતાણી.રાજકોટ.

માંગ્યા વગર માંગુ ત્યારે તું આવજે હું જ્યારે મને વઢું ત્યારે તું આવજે હું જ્યારે મને કઠું ત્યારે તું આવજે રણ હોય,જીવન કે પછી કંઈ પણ હું મારાંથી ભાગું ત્યારે તું આવજે સંજોગો વિપરીત,મિત્રો હોય સામે ત્યજે છેલ્લું સગું ત્યારે તું આવજે ખુદ ગુમાવું ભરોસો ખુદ ને ખુદાનો હું મારાથી ફગું ત્યારે તું આવજે વ્હાલાં […]

Continue Reading

અમદાવાદ જીલ્લાના દક્ષીણ બોપલમાં “ગ્રીન સોબો” કેમ્પેઇન અંતર્ગત 200 વૃક્ષો રોપાયા – ન્યુઝ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા.

દક્ષીણ બોપલમાં “ગ્રીન સોબો” કેમ્પેઇન ચોમાસા દરમ્યાન ચલાવવામાં આવશે અને તબક્કાવાર વૃક્ષારોપણ કરાશે દુનિયાભરમાં કપાતા જતા વૃક્ષોના કારણે પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યુ છે અને જેની સીધી અસર વરસાદ પર દેખાઇ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના બોપલ નગરપાલીકાના કાઉન્સિલર વૃશાલી દાતાર દ્વારા સાઉથ બોપલમાં લોકોને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. સાઉથ બોપલના 300થી […]

Continue Reading

ફેશન શો FEEL THE BEAT યોજાયો.

30, જૂન 2019 ના રોજ નીરવ ડાન્સ એકેડેમી જે પાલડી મા આવેલ છે તેનાં દ્વારા 28th ડાન્સ show નુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેનું નામ FEEL THE BEAT હતું. આ શૉ માં 100 જેટલા પાર્ટિસિપન્ટ્સ હતાં, જેઓએ URI, કેન્સર, અલ્લાદીન, સ્નો વાઈટ અને બિજી આવી થીમ પર પર્ફોમન્સ કર્યું હતું. લાસ્ટ માં 30 મિનિટ સુધી […]

Continue Reading

ભાજપના નેતા ડો.શ્રદ્ધા રાજપૂત સહિતના પૂર્વ વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરાયાં – ન્યુઝ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા.

એવોર્ડ હું મારા કોલેજના મિત્રોને તેમજ મારી પાર્ટી ભાજપ ને સમર્પિત કરુ છું : ડૉ. શ્રદ્ધા રાજપુત. અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી, ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોનના સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ અને પ્રવક્તા ડો. શ્રદ્ધા રાજપૂત સહિતના જાણીતા પૂર્વ વિદ્યાર્થીઓને જાણીતી શૈક્ષણિક સંસ્થા પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ.શ્રદ્ધા રાજપુત ને એવોર્ડ આપવામાં […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન કરાવ્યુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પીરીટની કવોલિટી વ્યકતિગત અને સામુહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે બાળ સ્પર્ધકોને કહયું કે રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે તમારૂં ઘડતર કરશે. […]

Continue Reading

સમય કાઢીને એક વાર જરૂર વાંચો અને બને તેટલું ફોરવર્ડ કરો.. ’સ્વૅગ જેવુ મંદિર* – ડો. બીના

સમય કાઢી જરૂર વાંચશો અને સમાજ ના ભાઈઓ ને સેન્ડ કરશો પરાશર મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વૅગનુ મંદિર ’ […]

Continue Reading

રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભા ખાતે વર્ષ ૨૦૧૯-૨૦નુ અંદાજપત્ર રજૂ કર્યુ. – તસ્વીર. વિનોદ રાઠોડ.

¤ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી ¤ નલ સે જલ યોજના હેઠળ ૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડશુ 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ ¤ દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300એમ.એલ.ડી ના પ્રોજેકટ […]

Continue Reading

” હું કોઈનું એઠું ખાતો/ખાતી નથી અને અમારા ઘરમાં ક્યારેય વાસી ખોરાક ખવાતો નથી ” આવું બોલવા વાળા આ મેસેજ ખાસ વાચજો.- હિતેશ રાઈચુરા.

આમ તો હું બહાર નું ખાવાનું બહુજ ઓછું પસંદ કરું છું પણ હમણાં એક મહેમાન આવ્યા હતા તો એમની આગતા-સ્વાગતતા સારી થાય એ હેતુ થી એક પ્રતિસ્ઠીત હોટેલ માં જમવા ગયા અને પ્રીમિયમ મેનૂ ના પંજાબી સબ્જી વિગેરે ઓર્ડર કર્યા.. બહાર થી સાફ સુઘડ લાગતી હોટેલ ને જોઈ ને કોઈને ક્વોલિટી બાબતે શંકા ના જ […]

Continue Reading