સરનામું મોકલું છું તને. ક્યારેક મારા શહેરમાં સુરજ ઉગે તો લખજે મને. – વસંત કામદાર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

દરરોજ…

દીવો શોધીને

થાકી ગયેલી મારી આંખો

કરે છે પ્રતીક્ષા હવે

પળેપળ

પ્રકાશના પગરવની….

મારી અંધારી રાતના

સરનામું મોકલું છું તને.

ક્યારેક મારા શહેરમાં

સુરજ ઉગે તો

લખજે મને.

—- વસંત કામદાર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •