માણો ભક્તિરસ ગુજરાતના જાણીતા પોર્ટલ કવિજગત ઉપર

કલા સાહિત્ય સમાચાર

ગુજરાતી ભાષાના સાહિત્ય રસિકોમાટે વરદાન એટલે કવિજગત ડોટ કોમ, અહીં સામાન્ય કાવ્યો સિવાય ગીતો, બાળગીતો, અછાંદસ અને ગઝલો રોજે રોજ પીરસવામાં આવે છે. તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ સાહિત્ય રેગ્યુલર અપડૅટ કરે છે. ભક્તિરસ માટે તેઓનું એક અલગ સેગ્મેન્ટ છે જેની લિંક છે https://kavijagat.com/category/kavijagat/gujarati/bhajan/

જેમાં તેઓ આરતી , ચાલીસ અને ભક્તિગીતો રજુ કરી અને સાહિત્ય નો ડિજિટલ લાઈબ્રેરી તરીકે ચિત્રણ કરી રહ્યા છે. આપ પણ તેમાં જોડાઈ અને સાહિત્ય રસ માણી શકો છો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •