ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓ.સો.લિ દ્વારા પ્રગતિ નગર ગાર્ડન ખાતે બ્રહ્મ ઉત્કર્ષ નિધી ગૃપ ૧૮ મો ડ્રૉ કરવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક સમાચાર

ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કો.ઓ.સો.લિ દ્વારા ૦૭/૦૭/૧૯ રવિવાર પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા અમદાવાદ ખાતે
બ્રહ્મ ઉત્કર્ષ નિધી ગૃપ ૧૮ મો ડ્રૉ કરવામાં આવ્યો ૪ મિત્રો ને યુવા રોજગાર હેઠળ સહયોગી બચત વ્યવસ્થાપન દ્વારા સ્વાવલંબન અભિયાન હેઠળ ₹ ૨૫૦૦૦/- ની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી સાથો સાથ ઓર્ગેનિક ખેતી ઉત્પાદન નું વેચાણ કરવાની શરૂઆત કરવામાં આવી જેના દ્વારા ખેડૂતોને પોતાની મહેનત નું વળતર સારૂં મળે અને આવનાર સમયમાં ખેડૂતો ની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો માં સહભાગી બની શકાય

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply