ગૃહમંત્રી માન. પ્રદીપસિંહના વિસ્તારમાં ખેતરો બન્યા ગટરના પાણીના તળ।વ, રહીશોની વારંવાર રજુઆત છતા લાચાર પરેશાન.

આંતરરાષ્ટ્રીય ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

વસ્ત્રાલ વિસ્તાર મા ગટર નુ પાણી નદી ની માફક ખેતર મા વહી રહ્યુ છે, જેના કારણે ખેતર ગંદા બદબુદાર ગટર ના પાણી થી 2 ફુટ જેટલા ભરાઈ ગયા છે અને એમા મચ્છર નો ઉપદ્રવ થાય છે, જેના લીઘે આસ પાસ ના રહીશો રોગચાળ। ના લીઘે મોત નાં મુખ મા રેવા મજબુર બન્યા છે.
આ હકીકત ની જાણ રહીશો તંત્ર ને વારંવાર કરવા છતા ખો રમતા હોય એવુ વતૅન થઈ રહ્યુ છે, આ વાત ની જાણ રહીશો એ માન.મ્યુનીશીપાલ કમીશનર ને પણ લેખીત મા અરજી કરેલ છે જેને 6 માસ નો સમય વીતી ગયો છતા કોઈ નીકાલ આવેલ નથી અને આંખ આડા કાન કરવામા આવેલ છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply