અમદાવાદની ગુફા ખાતે ધર્મ પરમાર દ્વારા એક અનોખું પેઇન્ટિંગ એકઝીબીશન શરૂ થયું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અમદાવાદની ગુફા ખાતે ધર્મ પરમાર દ્વારા એક અનોખું પેઇન્ટિંગ એકઝીબીશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વિજય શ્રીમાળી પધાર્યા હતા. નટુભાઇ પરમાર તેમજ અનંત મહેતા ના આશીર્વાદ સાથે તે ખુબ જ સુંદર એક્ઝિબિશન ની શુભ શરૂઆત થઈ હતી આ એક્ઝિબિશન સાતમી જુલાઈ સુધી સાંજે ૪ થી ૮ દરમ્યાન અમદાવાદ ની ગુફા માં જોવા મળશે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply