અને ભીની આંખ સામે તરત.. સાઈન બોર્ડ આવી જાય છે : ” એક્સપ્રેસ વે ઉપર યુ -ટર્ન વર્જિત છે.. ” —- વસંત કામદાર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ક્યારેક….

કોઈ કારણસર

આપણે જ પસંદ કરેલા

રસ્તા ઉપર…

દૂર દૂર સુધી

આવી ગયા પછી..

અચાનક મનમાં

વિચાર આવે કે

કાશ……..

બીજા કોઈ રસ્તે ગયા

હોત તો… !

અને ભીની આંખ સામે

તરત..

સાઈન બોર્ડ આવી જાય છે :

” એક્સપ્રેસ વે ઉપર

યુ -ટર્ન વર્જિત છે.. “

—- વસંત કામદાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •