” What Went Wrong ? ” Must read… ” ગડબડ ક્યાં થઈ ?? ” sent by Dr Mukesh Bavishi)

એક બહુ જ હોશિયાર છોકરો હતો… હમેશા ફર્સ્ટ જ આવતો… આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકશન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું… IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું.. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી […]

Continue Reading

નર્મદા ડેમની સપાટીમા ક્રમશઃ વધારો નર્મદા ડેમની જળરાશીમાં આજે ૩૦,૫૮૩ ક્યુસેક પાણીની આવક – રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે પણ તા.૩૧ મી જુલાઇ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમની જળરાશીની આવકમાં ૩૦,૫૮૩ ક્યુસેકનો વધારો નોંધાવાની સાથે ડેમની સપાટી ગઈ કાલ ની સપાટી 121.99 મીટર થી વધી ને ૧૨૨.૦૪ મીટર રહેવા પામી છેઉપરવાસ મા થઈ રહેલા સારા વરસાદ ને પગલે નર્મદા ડેમ ની સપાટી ક્રમશઃ વધી રહીં છે

Continue Reading

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ ઝોનની સ્વમુલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજાઇ – વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

સમીક્ષા બેઠકના અંતે અમદાવાદ ઝોનના પ્રોગ્રામ ઓફિસરો દ્વારા તમામ કામગીરીમાં સુધારો લાવી સો ટકા સંતોષકારક કામગીરી કરવા માટે ખાતરી આપી કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા શેઠ મંગળદાસ હોલ અમદાવાદ ખાતે અમદાવાદ ઝોનની બે દિવસીય સ્વમૂલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજાઇ હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમીક્ષા બેઠક નો શુભારંભ કરવામાં આવ્યો […]

Continue Reading

સીસીડીના માલિક વી.જી.સિદ્ધાર્થ હોય કે રાજ ટ્રાવેલ્સના લલિત શેઠઃ અતિ મહત્વાકાંક્ષા જોખમી હોય છે

આજે સવારે સીસીડીના માલિક વી.જી સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. તેમના પર 8183 કરોડનું દેવું હતું. ગુજરાતીઓને દેશ-વિદેશમાં પ્રવાસ કરાવનારા લલિત શેઠે પણ આ રીતે જ આત્મહત્યા કરી હતી. બન્નેએ પુલ પાસે ડ્રાયવરને કહ્યું કે તું જા હું સામા છેડે આવું છું. લલિત શેઠે મુંબઈના દરિયામાં નવા બનેલા બ્રીજ પરથી કૂદકો માર્યો હતો, […]

Continue Reading

અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાના બુટાલ ગામ ની નજીક માં કાર , ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 ના મોત – જીગર દેસાઈ. અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાના બુટાલ ગામ ની નજીક માં કાર , ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 ના મોત જીગર દેસાઈ અરવલ્લી

Continue Reading

ચંદીગઢ ખાતે અર્ધલશ્કરી દળ માં ફરજ બજાવતાનર્મદાના મોટા સુકાઆંબાના જવાનનુ ચંદીગઢ ખાતે અકસ્માતમાં મોત થતા કરૂણાંતિકા – રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

જવાન નિલેશ વસાવા નશ્વરદેહને તેમના વતન સૂકાઆંબા ગામે લવાયો રાષ્ટ્રિય સન્માન સાથે જવાનની અંતિમ વિધિ કરાઈ રાજપીપળા તા 31 દેડીયાપાડા તાલુકાના મોટા સુકા આંબા ગામના જવાન નિલેશભાઈ છગનભાઈ વસાવવાનું ચંદીગઢ ખાતે આઈટીબીપી પેરામિલેટ્રી અર્ધલશ્કરી દળ માં ફરજ બજાવતા હતાત્યારે અકસ્માતમાં તેમનું મોત નિપજતા ગામમાંઘેરા શોકનુ મોજુ ફરી વલ્યુ હતુ . મોટા સુકાઆંબા ગામના નિલેશભાઈ છગનભાઈ […]

Continue Reading

*વગર પાણી બધું ધૂળધાણી – નિલેશ ધોળકિયા.

સંલગ્ન પોસ્ટમાં મુકેલા ફોટો સર્વશ્રેષ્ઠ ફોટો હશે. પાણી અર્થાત્ વરસાદની કિંમત ખેડુતને હોય તેટલી સમજ શહેરીજનોને કદાચ ન પડે. ગત વર્ષના દુષ્કાળ પછી આ વર્ષે પણ વરસાદે લાંબુ ખેંચ્યું અને જગતનો તાત વિમાસણમાં પડી ગયો કે શું થશે ? જીવદયા પ્રેમી સહિત માલઢોરનું જતન કરતા અબોલ પશુઓને શું ખવડાવશે ? કુદરતની કૃપાથી હાલમાં દક્ષિણ ગુજરાત, […]

Continue Reading

દશામાં ની મૂર્તિઓ પાણીમાં ન ઓગળતા આમતેમ રઝડે છે. – ગૌરાંગ પંડ્યા.

ચાઈનીઝ બનાવટ વાળી દશામાં ની મૂર્તિ થી ધાર્મિક લોકો ની લાગણીઓ દુભાઈ ચાઈનીઝ બનાવટવાળી દશામાંની મૂર્તિ થી ધાર્મિક લોગોની લાગણીઓ દુભાઈ રહી છે ત્યારે દશામાં વ્રત પૂર્વે જ ધાનેરા માં ચાઈનીઝ બનાવટ વાળી દશામાંની મૂર્તિ ધૂમ વેચાણ થઇ રહ્યું છે દસ દિવસ પછી આ ચાઈનીઝ માટીની મૂર્તિઓ આમ તેમ રઝળતી અને તે જોઈ ધાર્મિક લોકો […]

Continue Reading

હું આ જીંદગીનો શ્રેષ્ઠ લાભ લઈશ. ખોટા ટેન્શન ના લો…ખુશ રહો, સ્મઇલિંગ રાખો.- હિતેશ રાઈચુરા

૨૦ રૂપિયા માં કપ કોફી અને ૧૦ રૂપિયા માં કટિંગ ચા વેચવા વાળો પોલીસ,કોર્પોરેશન ને હપ્તા આપી ને માણસો ના પગાર + ઘર ખર્ચ કાઢી ને પણ ગામડે જમીન લ્યે છે અને મોજ થી જીવન જીવે છે અને ૨૫૦ રૂપિયા ની કપ કોફી વેચવા વાળો ૭૦૦ કરોડ ના દેવા સાથે આપઘાત કરે છે 😢😢 … […]

Continue Reading

આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતા આવે તો ખેડૂતોને બે લાખ સરકાર તરફથી મળે છે. તેનો આ સરકારી પરિપત્ર છે. મહેરબાની કરીને તેને સર્વે ખેડૂતોને મોકલવા વિનંતી.- એડવોકેટ યોગેશ નાયી.

આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતા આવે તો ખેડૂતોને બે લાખ સરકાર તરફથી મળે છે. તેનો આ સરકારી પરિપત્ર છે. મહેરબાની કરીને તેને સર્વે ખેડૂતોને મોકલવા વિનંતી.🙏 પરિપત્ર ડાઉનલોડ કરવા અને ખેડૂત અકસ્માત વિમા સહાય યોજના ની સંપૂર્ણ માહિતી મેળવવા નીચેની લીન્ક ખોલો. http://bit.ly/ખેડૂત-અકસ્માત-વિમા-સહાય-યોજના તમામ ખેડૂત મિત્રો ને સેન્ડ કરો✔ *સ્વામી પ્રણવાહરિનન્દ ગિરી

Continue Reading

મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંબાવાડી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન શાળા નંબર 26 મામેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો

મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ આંબાવાડી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન શાળા નંબર 26 મા યોજાયેલો છે જેની અંદર ૬૩ થી ૭૦ ડોક્ટરોની ઉપસ્થિતમાં બિલકુલ નિશુલ્ક ભાવે એટલે કે મફત દવાઓ આપવામાં આવેલ છે વધુ વિગતવાર જણાવતા જે કોઈપણ દર્દી ગંભીર સમસ્યામાં ઝઝૂમતા હોય તેનું તાત્કાલિક ધોરણે ઓપરેશન પણ કરી આપવામાં આવે છે […]

Continue Reading

ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની ‘ યુનેસ્કો સમિતિ’ માં ભાગ્યેશ જહાની નિમણૂંક…

ભારત સરકારની સાંસ્કૃતિક બાબતોની અગત્યની ‘ યુનેસ્કો સમિતિ’ માં ભાગ્યેશ જહાની નિમણૂંક… ભારત સરકારે સાંસ્કૃતિક બાબતો અંગેની યુનાઈટેડ નેશન્સની તજજ્ઞ સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે પદ્મ ભૂષણ સત્યવ્રત શાસ્ત્રી છે, જ્યારે બીજા ક્રમે જાણીતા સાંસ્કૃતિક પ્રશાસક અને સાહિત્યકાર તરીકે શ્રી ભાગ્યેશ જહાની નિમણૂંક કરાઇ છે. સાંસ્કૃતિક મંત્રાલયે યુનેસ્કોના પ્રોજેક્ટ અને યોજનાઓની મંજુરી […]

Continue Reading

અમદાવાદ* કાલે તીન તલાક બિલ પાસ થયું ને આજે સામે આવી તીન તલાકની ઘટના..સંજીવ રાજપુત

અમદાવાદ: કાલે દિલ્હી રાજ્યસભામાં ટ્રિપલ તલાકનું બિલ મંજુર થયું અને દેશભરની મુસ્લિમ મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો તયારે અમદાવાદ શહેરમાં આજે પ્રેમ દરવાજા ખાતે એક પરણિત મહિલાને તીન તલાક આપતા પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણીતા છોકરીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

Continue Reading

હરીફ હું ને હું જ પરિક્ષા ખુદનો ચીલો મૂર્ધન્ય છું વિશ્વ ચલણે નથી ચાલતો પ્રભુ દરબારે જ માન્ય છું -મિત્તલ ખેતાણી.રાજકોટનાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી

જેવો છું એવો ધન્ય છું જેવો છું એવો ધન્ય છું હું હું જ છું ના અન્ય છું પ્રકૃતિ રમાડે એનાં ખોળે શહેરીઓ વચ્ચે વન્ય છું સાથેનાં નું મૂલ્ય વધારું છું અમૂલ્ય હું શૂન્ય છું કોઈએ સાથે ના રાખ્યો એટલે જ હું અનન્ય છું હરીફ હું ને હું જ પરિક્ષા ખુદનો ચીલો મૂર્ધન્ય છું વિશ્વ ચલણે […]

Continue Reading

વસ્ત્રાલ ખાતે આવેલા સૂકુંન હાઇટ્સ ફ્લેટ ના રહીશો દ્વારા આજરોજ વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વસ્ત્રાલ ખાતે આવેલા સૂકું કન હાઇટ્સ ફ્લેટ ના રહીશો દ્વારા આજરોજ વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમરાઈવાડીના કોર્પોરેટર શ્રી જગદીશભાઈ રાઠોડ અને રામોલ ના કોર્પોરેટર શ્રી રાજુભાઇ ભરવાડની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ નું કામ સારી રીતે સંપન્ન થયેલ હતું. આ કાર્યક્રમ માં સભ્યો દ્વારા સાથ અને સહકાર આપવા બદલ ચેરમેન સેક્રેટરી દ્વારા સૌનો આભાર […]

Continue Reading

નારાયણી હાઇટ્સ ના ચેરમેન શ્રી ગોપીરામ ગુપ્તા તેમજ તેમના પુત્ર અને ડાયરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવદત્તજી ને ભેટ આપીને શુભકામના પાઠવવામાં આવી હતી.

નારાયણી હાઇટ્સ ના ચેરમેન શ્રી ગોપીરામ ગુપ્તા તેમજ તેમના પુત્ર અને ડાયરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવદત્તજી ને ભેટ આપીને શુભકામના પાઠવવામાં આવી હતી. તેમજ ગુજરાતના આવનાર સમયમાં ગુજરાતને હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ ના પંથે લઈ જવામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થવા માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

ફરી મળીશું માંગી-તુંગી : નાસિકને કુદરતની અનેરી ભેટ, જ્યાં પ્રકૃતિ અને ટ્રેકિંગ પ્રેમીઓએ અચૂક જવું.- જીમિલકુમાર સી.પટેલ.

‘માંગી-તુંગી’ કદાચ આજથી બે વર્ષ પહેલા પહેલી વાર આ નામ સાંભળ્યું હતું મિત્રો જોડે ફરવા લાયક સ્થળોની ચર્ચા કરતાં. ઈન્ટરનેટ પર ફોટોસ સર્ચ કર્યા હતાં અને ગમ્યા પણ હતાં. પરંતુ ત્યાં જવાનું સેટ નહોતું થતું. ૨૦૧૭થી થોડા મિત્રોએ ભેગા થઈ ચોમાસામાં બાઇક લઈ ગમે તે એક રૂટ પકડી પ્રાકૃતિક નજારાઓ માણવા જ એમ નક્કી કર્યું […]

Continue Reading

પૂર્વસાંસદ અને દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું પાર્થિવ શરીર જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું .-રશ્મિન ગાંધી.

પૂર્વસાંસદ અને દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું પાર્થિવ શરીર જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું છે. જામકંડોરણાની લેઉઆ પટેલ કન્યા છાત્રાલયમાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. અહિં બપોરના ૧૨ વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે તો બપોરના ૧૨ વાગ્યાથી ૧ કલાક સુધી પાર્થિવ દેહ વિઠ્ઠલ રાદડિયાના નિવાસસ્થાને અંતિમતિથી માટે લઈ જવામાં આવશે વિઠ્ઠલ […]

Continue Reading

ગુજરાતને મળ્યો પપેટકળાનો પ્રથમ યુવા-પુરસ્કાર*

લુપ્ત થઇ રહેલી તેમજ ભુલાતી જતી પપેટ-કળાને જીવંત રાખવાની સાથોસાથ પોતાની પપેટ-કળા દ્વારા વિવિધ સમાજ વિષયલક્ષી ઉત્તમ કાર્યો કરવા બદલ અમદાવાદની ચાંદની ઝાલાનું નામ સંગીત નાટક અકાદમી (નવી દિલ્હી) દ્વારા આ વર્ષના “ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરષ્કાર” માટે પસંદ કરવામાં આવ્યું છે. પપેટ્રીકળાના ગુણ ચાંદનીએ પોતાના પિતાજી અને ગુરુ એવા શ્રી. માનસિંહ ઝાલા પાસેથી મેળવ્યા […]

Continue Reading

કવિ,મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી ‘સરોદ’,’ગાફિલ’ના ૧૦૬-મા જન્મદિનપ્રસંગે‘સુરતાનો સાદ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.મનુભાઈનાં જીવન વિશે શ્રી ભરત ઓઝાએ અને ‘સરોદ’નાં ગીતો-ભજનો વિશે શ્રી દલપત પઢિયારે તેમજ ‘ગાફિલ’ની ગઝલો વિશે શ્રી રાજેશ વ્યાસ’મિસ્કીન’એ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો જવાહર બક્ષી,સતીશ વ્યાસ,લલિત ત્રિવેદી,મધુસૂદન પટેલ,પ્રતિભા રાવલ,વિપુલ આચાર્ય,ભાવેશ ભટ્ટહરીશ દ્વિવેદી,ભદ્રા સવાઈ,પ્રતાપસિંહ ડાભી,જનક દવે,અશ્વિન આણદાની,રાધિકા પટેલ અને સાહિત્યપ્રેમીઓ નિહારિકા આચાર્ય,નમર્તા શોધન,ભુપેન્દ્ર […]

Continue Reading