વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અંગેની લોક જાગૃતિ અર્થે યોગરથનું પ્રસ્થાન – વિનોદ રાઠોડ.

ગાંધીનગર: બુધવાર: યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી યોગને દુનિયામાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મુક્યો છે. તે એક સ્વસ્થ જીવન પ્રણાલી છે. એ શારિરીક અને માનસિક સ્વસ્થતા માટે ઉપકારક છે. જીવન શૈલીને […]

Continue Reading

*महाराष्‍ट्रः 👉बीड में साढ़े चार हजार से ज्यादा महिलाओं 🤱के गर्भाशय निकाले 😱*

महाराष्‍ट्र के बीड में 4605 महिलाओं का गर्भाशय निकालने का गोरखधंधा सामने आया है। विधानसभा में स्‍वास्‍थ्‍य मंत्री एकनाथ शिंदे की ओर से दी गई इस जानकारी के बाद अब विधान परिषद में इस मामले ने तूल पकड़ लिया है। शिवसेना की नेता नीलम गोर्हे ने विधान परिषद में इस मुद्दे को उठाते हुए इसे […]

Continue Reading

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે 21 મી જૂન ના રોજ પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તાલીમ અપાઈ.

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે 21 મી જૂન ના રોજ પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી નિમિત્તે શાળા ના યોગ શિક્ષક શ્રી હિરેન દરજી એ વિદ્યાર્થીઓને યોગા અભ્યાંસની સઘન તાલીમ આપી હતી આ શાળામાં દરેક બાળકોને અભ્યાસની સાથે યોગની તાલીમ આપવામાં આવે છે. Please send your news on 9909931560

Continue Reading

બધાને કરી દંડવત્ એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. – અંકિત ત્રિવેદી.

બધાને કરી દંડવત્ એ નમે છે, મજા બહુ પડે જીન્સમાં જો રમે છે. દિવસ, રાત, સાંજે, સવારે ગમે છે, મને મારી ભાષા વધારે ગમે છે. અનુવાદ, સર્જન, અને સર્જન પણ, મમત કોઈ પર નહીં ને મમતાનું સગપણ. જીવન એક એના સહારે ગમે છે, જમું એને હું ને મને એ જમે છે.

Continue Reading

સવારે ઉઠી ને બ્રશ કરીયે ત્યારથી લઈ ને રાતે સૂતી વખતે ઓલ આઉટ કરીયે ત્યાં સુધી દરેક વસ્તુ ના ઉપયોગ માં કોઈ ને કોઈ પ્રકારે આપણે સરકાર ને ટેક્સ ચૂકવીએ છીયે…- હિતેશ રાયચુરા.

સવારે ઉઠી ને બ્રશ કરીયે ત્યારથી લઈ ને રાતે સૂતી વખતે ઓલ આઉટ કરીયે ત્યાં સુધી દરેક વસ્તુ ના ઉપયોગ માં કોઈ ને કોઈ પ્રકારે આપણે સરકાર ને ટેક્સ ચૂકવીએ છીયે… એક અંદાજ મુજબ આપણે ૧૦૦ રૂપિયા ખર્ચીએ તેમાં થી હકીકતે ૪૦ રૂપિયા ની જ વસ્તુ નું મૂલ્ય ચૂકવીએ છીયે અને બાકી ના ૬૦ રૂપિયા […]

Continue Reading

રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આવેલી રિપબ્લિક સ્કૂલ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન અને ચોપડા વિતરણ કાયકર્મ કરાયો.

AMC ના કોર્પોરેટર શ્રી શાહનવાઝ શૈખ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આવેલી રિપબ્લિક સ્કૂલ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન અને ચોપડા વિતરણ કાયકર્મ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય હિમતસિંહ પટેલ અને Nsui અને યુવક કૉંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. Please send your news on 9909931560.

Continue Reading

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અને જીગ્નેશ મેવાણી એ ગાંધીનગરના સેક્ટર 7ના શોપિંગમાં દાળવડા ખાઈ વરસાદી માહોલની મજા લીધી.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ગાંધીનગરના સેક્ટર 7ના શોપિંગમાં દાળવડા ખાઈ વરસાદી માહોલની મજા લીધી.

Continue Reading

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક અનોખી રીતે ઉજવાઈ રાહુલ ગાંધીની બર્થ ડે.

આજરોજ રાહુલ ગાંધીની જન્મદિવસ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો તેમજ યુવકોએ બ્લડ ડોનેટ કરેલ હતું તેમજ બ્લડ ડોનેશન કરી ને સાચા અર્થમાં રાહુલ ગાંધી ની બર્થ ડે ની ઉજવણી કરી ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading