Watch “ભગવાન શિવનો સાક્ષાત્કાર કરાવતું એક અનોખુ શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે. કરો લાઈવ દર્શન” on YouTube

અમરનાથ યાત્રા કરતા પણ કઠિન યાત્રા ધરાવતું એક શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે આ વિશ્વ વિખ્યાત ભગવાન શિવ મંદિરની યાત્રા વખતે તેના ખતરનાક વળાંક વાળા ટોચની ટેકરીઓ અને રોમાંચક યાત્રા દરમ્યાન તમને શિવનો સાક્ષાત્કાર જરૂર થાય છે અને કુદરતી વળાંકો, પહાડોની ઉચ્ચાઈઓ અને અલ્હાદક વાતાવરણ કુદરની અદભુત કરામત અને રમણીય વાતાવરણ આપને […]

Continue Reading

_*મહુવા ખાતે સરકારી તંત્રની સંવેદનાઓ મહેકી* *વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભાવનગર જિલ્લાની 29 સગર્ભાઓને તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ, 4 ની સફળ પ્રસૂતિ કરાવાઈ*

મોડી રાત્રે પ્રસૂતાઓની મુલાકાત લઈ, તેમનાં ખબર અંતર પૂછતાં રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે* _»પ્રભારી સચિવશ્રી અંજુ શર્મા, કલેક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાળ વિસ્તાર વાયુ વાવાઝોડાની ગંભીર અસર હેઠળ હોવાની સંભાવનાઓથી વ્યથિત છે, ત્યારે રાજ્ય સરકાર અને સમગ્ર સરકારી તંત્ર રાજ્યમાં વસતા છેક છેવાડાના નાગરિકની સલામતી માટે સજ્જ અને પૂરતી સંવેદનાઓ ધરાવતું […]

Continue Reading

વાવાઝોડાની આ વિકટ પરિસ્થિતિમાં રાજકોટ કોંગ્રેસ પક્ષ પહોંચ્યું પ્રજા સમક્ષ.

ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલી કુદરતી આપદા વાયુ વાવાઝોડાની સંભવતઃ પરિસ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્તો માટે રાહત કામગીરી કરવા અંગે રાજકોટમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલા કન્ટ્રોલ રૂમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા દ્વારા આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન અપાયું….જેમાં ગુજરાત પ્રદેશ ના યુવા નેતા શ્રી નીરવભાઈ બક્ષી તથા લાખા ભાઈ રબારી એ […]

Continue Reading

રાકેશભાઈ.સી.પ્રજાપતી અને તેમના પોલીસ મિત્રો ની ટીમ તરફથી ટ્રાફીક જવાનો ને ઠંડી મસાલાછાશ વિતરણ તથા પતરાવાળી ચોકી માં એરકુલર નું વિતરણ કરાયું.

ગુજરાત પોલીસ મિત્રો શ્રી વિષ્ણુભાઈ.આર. ઠાકોર તથા પ્રજાપતી સમાજનું ગૌરવ એવા શ્રી રાકેશભાઈ.સી.પ્રજાપતી અને તેમના પોલીસ મિત્રો ની ટીમ તરફથી છેલ્લાં ૧૫ દિવસથી અમદાવાદ શહેર નાં ટ્રાફીક નાં જવાનો ને ઠંડી મસાલા છાશ નું વિતરણ તથા જરૂરિયાત પ્રમાણે પતરાવાળી ચોકી માં એરકુલર નું વિતરણ હાલ માં ચાલુ છે અમદાવાદ શહેર નાં કોઈ પણ ખૂણે ઉનાળાની […]

Continue Reading

પ્રેમી સામે પોતાના પતિ પાસે જવાની માંગ યુવતીને પડી ભારે, સિદ્ધપુર પોલીસે 3 વર્ષ બાદ ઉકેલ્યો ભેદ*

સિદ્ધપુર શહેર નજીકથી ૩ વર્ષ અગાઉ એક મહિલાની લાશ મળી આવી હતી જેની ફરીયાદ નોંધી સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. અગાઉ અનેક રાજ્યોમાં અનેક તપાસ કરવા છતાં ધારી સફળતા ન મળવા છતાં પોલીસની ટીમે તપાસનો દોર વધુ તેજ કરતાં આખરે 3 વર્ષ બાદ 4 રાજ્યોમાં ફિલ્ડીંગ ભર્યા બાદ પોલીસે મહિલાના પ્રેમી જેણે મહિલાની હત્યા […]

Continue Reading

અમદાવાદ બ્રેકીંગ…… વાવાઝોડાની અસર હાથીજણ પાસે આવેલા વિવેકાનંદનગરના સે.4 માં આવેલ મકાનના ધાબા પર પતરાનાં સેડ ઉડયાં. – જતીન સોલંકી.

અમદાવાદ બ્રેકીંગ…… વાવાઝોડાની અસર હાથીજણ પાસે આવેલા વિવેકાનંદનગરના સે.4 માં આવેલ મકાન ના ધાબા પર પતરા નો સેડ હવાના કારણે ઉડી ને તૂટી ગયો. સામેવાળાને ઘર નો રસ્તો બંધ થઈ જતાં અને રીક્ષા માં સેડનો પાઇપ ઘુસી જતા રીક્ષા ને નુકશાન. સદ્ નસીબે કોઈ જાનહાની નહીં આસપાસ ના લોકો ભેગા થઈ ને બે રીક્ષા તેમજ […]

Continue Reading