ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ…!!! – ડૉ . હાર્દિક નિકુંજ યાજ્ઞિક.

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..! ફરક શું પડશે એમાં એમની મહાનતા ને, ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ…. અઝાન પછી મંદિર ને દેવળે દેવાય, ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ…, મૂર્તિં આગળ મહોમ્મદની પછી, થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ…! શયન-મંગળા મસ્જીદને સોંપી, નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ…, […]

Continue Reading

ઝાઝે પૈસે તીજોરી છલકાય, હીરા મોતી કંઠે ટીંગાય, ભિતરી સુખની હોય ના પીછાણ તો શેષમાં હૈયા હોળી! ‘ભટ્ટજી’ આવું ચિતર્યા કરે ને કરે શબદ કરામત થોડી, શબદ એનો છે ધારદાર અને લાગે બંદૂકની ગોળી! – મેહુલ ભટ્ટ.

ખુદ ની મંડાઇ છે હાટ અહીં, ખુદ ની બોલાય છે બોલી, હોય જેને જરુરત મારી તે લઇ જાય તોલી તોલી! સુખ નામનું મૃગ સુવર્ણ , જરા તરા સૌને દેખાયા અને હાથ ના લાગે કદી કોઇ ને, સૌ કોઇ થાકે દોડી દોડી! માંગણ નામે મનુજ દેખાતો, પણ ઇશ્વર અંતર્ધ્યાન, ખાલીપો બધો ભક્તને ભાગે, મઠની છલકાય ઝોળી! […]

Continue Reading

તા.૧ર જૂન જેઠ સુદ દશમ ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન ઉજવાશે ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા – સાધુ પ્રેમવત્સલદાસજી

09-06-2019 શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર કુમકુમ પાલડી મંદિર ખાતે…………… તા.૧ર જૂન જેઠ સુદ દશમ ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન ઉજવાશે ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા – સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧૨ જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ પાલડી ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન મહંત શાસ્ત્રી […]

Continue Reading