ભળી છે મારાં આત્મામાં તોય નખ ખોતરતી મુજથી લાજે છે. લઈ કેશનો દોરો ને નેત્રની કટારી વિખરાયેલાં મુજને કેવો સાંધે છે. -મિત્તલ ખેતાણી.રાજકોટ

તકસાધુ છે સતત મને સાધે છે. વાળ ખોલે છે ને મને બાંધે છે. તકસાધુ છે સતત મને સાધે છે. એ જ લવાદ, એ જ મિત્ર અને પ્રિયતમ એ જ એ જે બાઝે છે. બાફ,વાછટ,વાદળ સૌ સ્વરૂપે વરસવાં ની સાથે સદા ગાઝે છે. ભળી છે મારાં આત્મામાં તોય નખ ખોતરતી મુજથી લાજે છે. લઈ કેશનો દોરો […]

Continue Reading

ગીતાજ્ઞાન નો કરીશ પુરુષાર્થ હું પ્રચંડ, સહન ના થાય એ ફળ તું સાચવી લેજે. જીવતાં યાદ આવશે તો કરીશ ભક્તિ, છેલ્લાં શ્વાસે ગંગાજળ તું સાચવી લેજે. -મિત્તલ ખેતાણી.રાજકોટ

ઈશ્વર તારો આ જણ સાચવી લેજે. ઈશ્વર તારો આ જણ સાચવી લેજે. મારી નબળી ક્ષણ તું સાચવી લેજે. મને તે જ પરણાવ્યો છે ભાગ્ય સાથે, તે હોમેલાં જવતલ તું સાચવી લેજે. દોરી ની ખુમારી રાખીશ હું અકબંધ, સળગ્યા પછી વળ તું સાચવી લેજે. માળી અને કાંટા સાચવી લેશે ફૂલો ને, કાદવો વચ્ચેનું કમળ તું સાચવી […]

Continue Reading

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટવાયરસ રસી અપાશે. તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

– અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન આરોગ્ય અધિકારીઓ માટેનો રોટા વાયરસ વર્કશોપ યોજાયો દર 10 મિનિટે ભારતમાં રોટા વાઇરસના કારણે થતા ઝાડાથી બાળકનું મરણ થઇ રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં રોટા વાયરસની સામે રક્ષણ આપતી રોટા વાયરસ રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેના માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી […]

Continue Reading

ભુલકાઓની ક્રિએટીવીટી ની કમાલ (વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ચાંદખેડા ખાતે “સમર ઇનોવેશન બુટકેમ્પ”)

વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ચાંદખેડાએ પ્રાયોગિક આધારિત લર્નિંગ (પીબીએલ) પર ધ્યાન કેન્દ્રિત કરતી તેના પાયાના પ્રયોગશાળાઓ, વર્ગખંડ અને વર્કશોપમાં શીખવાની ઉત્તેજના લાવવાની પ્રક્રિયાને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે. શાળામાંથી વિદ્યાર્થીઓમાં ઇનોવેટિવ અને પ્રોબ્લેમ સોલ્વીંગ અભિગમ લાવવા માટે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ચાંદખેડા ખાતે રાજ્ય સરકારની ઇનોવેશન પોલિસી એસએસ આઈપી અંતર્ગત વીજીઈસીમાં ડો. વિક્રમ સારાભાઈ ઓડિટોરિયમમાં ધો. […]

Continue Reading

કેશણી ગામના પરમાર કુસુમબેન દ્વારા અધિક કલેકટર પાટણ અને શિક્ષણાધિકારી પાટણને કુસુમબેનની ખોટી બદનામી તથા કનડગત કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજ રોજ કેશણી ગામ ના પરમાર કુસુમબેન કાંતિલાલ દ્વારા નિવાસી અધિક કલેકટર શ્રી પાટણ અને શિક્ષણાધિકારી શ્રી પાટણ ને ગામ ના પટેલ મહેશભાઈ દ્વારા કુસુમબેન ની ખોટી બદનામી કરવા તથા કનડગત કરવા બાબતે crc શિક્ષક શ્રી મહેશભાઈ ને તત્કાલીન સસ્પેન્ડ કરવા તથા પોલીસ કાર્યવાહી કરવા બાબતે આજે 150 થી વધુ ભાઈઓ બહેનો સાથે આવેદનપત્ર આપેલ […]

Continue Reading