બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા સરલા દીદીજીને મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ બી. કે. સરલા દીદીને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, પ૦ વર્ષથી તેઓએ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે સેવાઓ આપીને ત્યાગ, તપસ્યા, સેવામય વ્યકિતત્વથી સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. શ્રી વિજયભાઇ […]

Continue Reading