*Breaking News* *અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં નવી બિલ્ડિંગ નું મોટું કોભાંડ*

*મળતી માહિતી મુજબ અમદાવાદ ની વી એસ હોસ્પિટલ માં નવી બિલ્ડિંગ નું કામ તાબડતોબ કામ કરીને મોદી સાહેબ ના હસ્તે ઉદ્દઘાટન કરીને ચૂંટણી પેહલા લાભ લઈ લેવામાં આવ્યું.* *પણ હકીકત કઈ જુદી જ છે, જૂની બિલ્ડિંગ બંધ કરવાની હિલચાલ છે, સાથે નવી બિલ્ડિંગ ને એવી રીતે સજ્જાવવા માં આવી કે લોકો ને એમ લાગે કે […]

Continue Reading

વિશ્વ પર્યાવરણ દિવસની કોબા ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કોબા, તા.જી.ગાંધીનગર ગામે આજ રોજ તા.૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં કોબા ગ્રામપંચાયત દવારા ૧૦૦ થી વધુ બાળકોને પર્યાવરણ વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તથા યુનાઇટેડ નેશનલ દ્વારા આયોજીત “મારું ચાલે વાયુ પ્રદુષણથી બચવા માટે જન જાગૃતિ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વધુ ક વૃક્ષો વાવો વરસાદ લાવો” વૃક્ષો વાવવા માટે […]

Continue Reading

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેનેડા માં અભ્યાસાર્થે ગયેલ યુવરાજસિંહ રાઠોડ ભારત આવતાં તેમની માતા ભાવના રાઠોડે વૃક્ષ નો રોપો આપી અને તેમની યાદગાર અને અનોખી રીતે સ્વાગત કર્યું : વિનોદ રાઠોડ.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેનેડા માં અભ્યાસાર્થે ગયેલ યુવરાજસિંહ રાઠોડ ભારત આવતાં તેમની માતા ભાવના રાઠોડે વૃક્ષ નો રોપો આપી અને તેમની યાદગાર અને અનોખી રીતે સ્વાગત કર્યું

Continue Reading

વીએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે, કમ્પાઉન્ડરે મન મરજીથી કાપી નાંખી બાળકીની આંગળી.

વીએસ હોસ્પિટલ ની વધુ એક બેદરકારી આવી સામે, કમ્પાઉન્ડરએ મન મરજીથી કાપી નાખી બાળકીની આંગળી, લેવા દેવા વગરની બાળકીની આંગળી કાપી નાખતા પરિવાર જનોમાં રોષનો માહોલ, 6 માસની માહેનૂરની આંગળી કાપનાર કમ્પાઉન્ડર ની સામે કાર્યવાહી કરવા પરિવાજનોની માંગ, હાલ બાળકી વીએસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ. Please send your news on 9909931560.

Continue Reading

5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન દ્વારા 151 વૃક્ષનું પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું : જતીન સોલંકી.

આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેક્નોલોજી ની પાછળ ગાંડા થઈ અને કોંક્રિટના જંગલો ઊભો કરી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે ગ્લોબલવોર્મિંગ પણ એટલું જ વધી રહ્યું છે જેના કારણે ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે જે વિશ્વ ની એક મોટી સમસ્યા બની રહી છે ત્યારે વિવેકાનંદ નગર પો.સ્ટેશન દ્વારા પોલીસ ના કાર્ય તેમજ ઈદ […]

Continue Reading