છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ ! મોટેથી કહી શકાય, નથી એવી વાત એ; સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ ! અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે, રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ ! ટાઢક વળે છે દિલને મહોબતની આગથી; જોવાને એ […]

Continue Reading

અમદાવાદ ના આંગણે ‘Mompreneure’ દ્વારા માતા ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ના આંગણે ‘Mompreneure’ દ્વારા માતા ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં શહેર ની અગ્રગણ્ય ઉદ્યોગસાહસિક મહિલાઓ એ આધુનિક પ્રવાહો સાથે તાલમિલાવી પ્રગતિ સાધવાની વિભિન્ન રીતો જાણી. ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મનીષા શર્મા એ મીડિયા અને બ્રાન્ડિંગ વિશે એક્સપર્ટ ટિપ્સ આપી.જ્યારે Mompreneure ના ચેતના મિશ્રા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે દર […]

Continue Reading

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ 12માં ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે કારકીર્દી સંદર્ભે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી માથી પ્રવેશ સમિતિના સભ્યો પ્રા.ડો.શંકર સોઢા, પ્રા.પંડ્યા, તથા પ્રા.ડો.મહેશ સોનાર હાજર રહીને વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માટે પ્રવેશ લેવાની પદધતી સમજાવી હતી. […]

Continue Reading