સશક્તિકરણ અને વ્યક્તિ વિકાસ કાર્યશાળાનું આયોજન કરાયું*

નેત્રંગ ખાતે નર્મદા ક્રાંતિસેનાના યુવાનોમાં વ્યકિત વિકાસ અને તેઓ સશક્ત બને તે માટે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં લોકસહયોગ ટ્રસ્ટના અલ્પેશ બારોટ દ્વારા લોકભાગીદારીથી બાળકોનાં શિક્ષણ, સુરક્ષા અને કેળવણીના જે જે પ્રયોગો કરવામાં આવે છે તેનાં વિશે વાત કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં સાગબારા, ડેડીયાપાડાના યુવાનો હાજર રહ્યા હતા.Please send your news on 9909931560.

Continue Reading

આજે વિશ્વ સાઇકલ દિવસ છે. ત્યારે ત્યારે તેજ ગુજરાતીનાં વાંચકો તરફથી મોકલવામાં આવેલ કેટલીક તસવીરો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ.

વાંચકમિત્રો, તેજગુજરાતીને ભવ્ય પ્રતિસાદ બદલ ખુબ જ ધન્યવાદ ! 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સાયકલ દિન ની શરૂઆત કરવામાં આવી હતી અને સાયકલને આપણા જીવનમાં એક અલગ જ સ્થાન છે – તેવું સાબિત કરનાર દરેક વાંચક મિત્રો આપનો આભાર અને આપ તમારી આસપાસના સમાજમાં આ મેસેજ ને વધુ માં વધુ શેર કરો અને અન્યને પણ […]

Continue Reading

મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે :- મિત્તલ ખેતાણી.રાજકોટ.

મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે મારે ક્યાં લેશ જોઈએ છે. શ્રેય નહીં શ્રેષ્ઠ જોઈએ છે. જગ પુરસ્કારો અર્પણ જગને પ્રભુ આવે લેવાં પ્રવેશ જોઈએ છે. પ્રેમનું બ્રહાસ્ત્ર પ્રપંચ,પિશાચ સામે પવિત્ર,શાંત આવેશ જોઈએ છે. વસુધા કલ્યાણ માટે સામ,દામ અને નારદનો દંડ,ભેદ,દ્વેષ જોઈએ છે. સ્વીકારે,સાંભળે બૌધ્ધિકો એ માટે મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે. બનાવ ઇશ સુંગધ કે […]

Continue Reading

ચીન : રાજેશ પરીખ.

‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ “ આ સુત્ર ખોટુ છે. ફકત અખબાર માં વાંચીને કે તવી રચનવ માં આવતા સય અને નઠના મિશ્રણવાળા, સમાચાર છે, ભારત સાથે આ ક્ષેત્ર માં થીનું થી આગળ નીકળી ગયુ. ભારત નો ઈકોનોમિક ગ્રોથ પીન ને ક્યાંય પછાડી દે તો સાવધાન આપણી આજની હિન્દુસ્તાન ની પેટી સમજી લેજો, કે ચા ની કીટલી કે […]

Continue Reading

અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે ગાંધીનગરના સ્વિમિંગ-પૂલમાં ડૂબકી મારતા નગરજનો : વિનોદ રાઠોડ.

સમગ્ર ભારતમાં કુલ ગરમીનો પારો અતિશય પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી હીટવેવ ની આગાહી કરવામાં આવી છે.તો આવી અતિશય ગરમીથી રાહત મેળવવા માટે આજરોજ ગાંધીનગર ખાતે આવેલા સ્વિમિંગ-પૂલમાં નગરજનો પાણીમાં ડૂબકી મારતા નજરે ચઢ્યા હતા. Please send your news on 9909931560.

Continue Reading

અમદાવાદના 25 સહિત ભારતના 200 ચિત્રકારો નું પીએમ મોદીની આર્ટ દ્વારા શુભેચ્છા……

રાજકોટ ખાતે,1 – 2 – 3 જૂન – 2019 સુધી ચાલનારા આ પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી 200 આર્ટિસ્ટ દ્વારા કુલ 900 કલાકૃતિઓ છે, કાર્યક્રમના ઉદઘાટક શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કલાકારોને જણાવ્યું કે રાજ્ય સરકાર આવા કલાકારો ને વધુ પ્રોત્સાહિત કરવાનું નવું વિચારી રહ્યા છે… ત્રણ દિવસ ચાલનાર પેઇન્ટિંગ એક્ઝિબિશન ની ચારે બાજુ પ્રશંસા થઈ રહી […]

Continue Reading

Watch “સુરતના વરાછા રોડ પર ટ્રાફિક પોલીસની ક્રેન પુલ ઉપર 100 ની સ્પીડ સાથે દાદાગીરી નો વિડિઓ. વાઇરલ” on YouTube

સુરતના વરાછા રોડ પર ટ્રાફિક પોલીસની ક્રેન પુલ ઉપર 100 ની સ્પીડ સાથે દાદાગીરી નો વિડિઓ આજરોજ વાયરલ થયો છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઊતારવામાં આવતો હોવાથી ચાલુ ક્રેનમાં પોલીસના મળતિયાઓ દ્વારા તેને ધમકી આપવામાં આવી રહી છ.ે તે લાઈવ જુઓ.

Continue Reading

કાનુડા વિચારજે ફરી અવતરતા, કે નખરા તારા હવે પોસાય એમ નથી. *ભક્ત હવે કૌઈ બનશે નહિ તારા* *ઘણા લોકો હવે બીજે અંધ ભક્તિ મા લીન છે* – પ્રશાંત ભટ્ટ. રાજકોટ.

કાનુડા વિચારજે ફરી અવતરતા, કે નખરા તારા હવે પોસાય એમ નથી, કોખ તો મળી જશે અવતરવા, હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી, *અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,* *માખણના મટકા કોઈ ઘરમાંય નથી,* જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે, વૃંદાવનની ટીકીટ મળે એમ નથી, લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં, વાંસળી તો ક્યાંય જડે એમ નથી, […]

Continue Reading

બહેનો ખાસ ધ્યાન રાખશો. હમણા જ બનેલી એક સત્ય ઘટના…!

“A.t. Attarwala ૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય. લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ જ દુખવા લાગ્યું…પાર્ટીમાં કોઈને ખ્યાલના આવ્યો કે […]

Continue Reading

ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, સુરેન્દ્રનગર જિલ્લા ધટક આયોજિત “તૃતિય સમૂહ લગ્નોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કુલ સત્તર (17) દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે.

Il સમૂહ લગ્નોત્સવ ll ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ, સુરેન્દ્રનગર જિલ્લા ધટક આયોજિત “તૃતિય સમૂહ લગ્નોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કુલ સત્તર (17) દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. 💠”તૃતિય સમૂહ લગ્નોત્સવ” 💠 તા09/06/2019, રવિવાર 💠સ્થળ :- “આનંદ ભવન” માર્કેટ યાર્ડ પાસે, વઢવાણ શહેર / સુરેન્દ્રનગર ==================== *JD PANDYA ( પ્રમુખશ્રી ) Mo, 9727700061 *HARILAL SHRIMALI ( […]

Continue Reading

સઇદ જાફરીની અંગત ડાયરીમાંથી ( પ્રખ્યાત બોલીવુડ એકટર )ભાષાંતર : દિપેશ ચંન્દ્રીકા ભટ્ટ.

હું જયારે ૧૯ નો હતો અને મેહરુન્ના ત્યારે ૧૭ ની હતી અને અમારા લગ્ન થયા . હું બ્રીટીશ કલ્ચર થી પ્રભાવિત હતો કડકડાટ અંગ્રેજી ભાષા બોલવી અને શુટબુટમાં ફરવુ મારી આદત બની ગઇ હતી . પરંતુ મારી પત્ની મેહરુન્ના જે પોતે પણ આ બધા કલ્ચરને જાણતી હોવા છતા તદ્દન વિરુધ્ધ દિશામાં પોતાને ઢાળી દીધી હતી […]

Continue Reading

વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો. ન્યુઝ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ એસ.ટી ડેપોમાં આવેલી વિવિધ ડેપોની ૪૫ થી વધુ બસમાં ધુમ્રપાન પ્રતિબંધીત વિસ્તાર અંગેના સ્ટીકર લગાડવામાં આવ્યા “કોટપા એક્ટ ૨૦૦૩ કલમ ૬ (અ) મુજબ ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓને કે તેમના દ્વારા તમાકુ કે તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરવું એ કાયદાકીય રીતે ગુનો બને છે” આવુ બોર્ડ ન લગાવીને સરકારના આદેશોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કોટપા […]

Continue Reading

આખરી ચીસ લેખક :ડૉ.કિશોર એન.ઠક્કર. ગાંધીધામ કચ્છ.

શોકમગ્ન સુરત… શોકમગ્ન ગુજરાત… શોકમગ્ન ભારત….. શોકમગ્ન નેતાઓ… ક્યાં સુધી?ત્રણ-ચાર દિવસ. અને શોકમગ્ન… મૃત બાળકોનાં મા-બાપ… જીવે ત્યાં સુધી. બાળકો ટપોટપ ટપોટપ ઝાડ પરથી ફળ પડે એમ નીચે પટકાતાં હતાં.ઉપર રહે તો પણ મરણ નિશ્ચિત હતું,કદાચ નીચે પડવાથી બચી જવાની કંઈક શક્યતા હતી. આપણે કોનો દોષ કાઢશું? *એ બિલ્ડરનો જેણે ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું? *એ […]

Continue Reading

રાજકોટ ખાતે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું.

રાજકોટ ખાતે તા.૧ થી ૩ જુન દરમ્યાન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું યોજાયેલ ચિત્ર-ફોટો શિલ્પ ક્રાફટસ જેવા વિવિધ માધ્યમોમાં ભારતનાં ૨૦૦ કલાકારોનાં હસ્તે તૈયાર થયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિષયાંકન કરેલ ૯૦૦ કૃતિનું પ્રદર્શન રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે ખુલ્લુ મુકયું હતું અને શિક્ષણમંત્રી ચુડાસમા અે […]

Continue Reading

સ્વાભિમાની બ્રહ્મ સંગઠન અને ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે ચિંતન સંકલન સંકલ્પ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ.

સ્વાભિમાની બ્રહ્મ સંગઠન અને ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૨/૦૬/૧૯ રવિવાર ના રોજ પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા ખાતે ચિંતન સંકલન સંકલ્પ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્મ ઉત્કર્ષ નિધિ હેઠળ બ્રાહ્મણ પરિવારોને આર્થિક સક્ષમ બને તે માટે સ્વરોજગાર ઉપલબ્ધ કરાવવા ના સ્પષ્ટ ધ્યેય સાથે “અનામત નહીં સલામત બનો ” ના આદર્શ વિચાર […]

Continue Reading