Watch “ગરમીથી રક્ષણ મેળવતાં પક્ષીઓ ઝાડના છાયડામાં ઠંડકમાં આરામ કરતાં નજરે ચઢ્યા હતાં: વિનોદ રાઠોડ” on YouTube

સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ખૂબ જ વધતો જાય છે ત્યારે આજે અમદાવાદ તેમજ ગાંધીનગર નું તાપમાન ૪૩ થી 45 ડિગ્રી રહ્યું હતું. આજે વહેલી સવારથી જ ગરમીએ રુદ્ર રૂપ ધારણ કર્યું છે ત્યારે વહેલી સવારે પક્ષીઓ બગીચાઓ તેમજ ઝાડના છાયડામાં ડાળીઓ ની વચ્ચે ઠંડકમાં દેશી અને ગરમીથી બચવાના પ્રયત્ન કરતા નજરે ચઢ્યા હતા.

Continue Reading

પોલીસ અધિકારીઓને આનંદો! પુત્રીઓના લગ્નમાં 50 હજાર અને પુત્રને 30 હજાર મળશે

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના તાબા હેઠળ ચાર માસ અગાઉ યોજાયેલી પોલીસ વેલફેર ફંડની મિટીંગમાં લેવાયેલા મહત્વના નિર્ણયોને મંજૂરી મળી ગઈ છે. જે મુજબ પોલીસ કર્મચારી અને તેમના પરિવારનું દર વર્ષ ફ્રી હેલ્થ ચેકઅપ થશે તેનો ડેટા ઈ ગુજકોપ પર અપલોડ કરવાની સુચના અપાઈ છે. ગંભીર બિમારીનો ડેટા અલગથી તૈયાર કરવો અને જે અંગે કર્મચારીને […]

Continue Reading