શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે 21 મી જૂન ના રોજ પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તાલીમ અપાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર અમદાવાદ ખાતે 21 મી જૂન ના રોજ પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી નિમિત્તે શાળા ના યોગ શિક્ષક શ્રી હિરેન દરજી એ વિદ્યાર્થીઓને યોગા અભ્યાંસની સઘન તાલીમ આપી હતી આ શાળામાં દરેક બાળકોને અભ્યાસની સાથે યોગની તાલીમ આપવામાં આવે છે.

Please send your news on 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •