વિશ્વ પર્યાવરણ દિવસની કોબા ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કોબા, તા.જી.ગાંધીનગર ગામે આજ રોજ તા.૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
કરવામાં આવી. જેમાં કોબા ગ્રામપંચાયત દવારા ૧૦૦ થી વધુ બાળકોને પર્યાવરણ વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું
આયોજન કરવામાં આવેલ તથા યુનાઇટેડ નેશનલ દ્વારા આયોજીત “મારું ચાલે વાયુ પ્રદુષણથી બચવા માટે

જન જાગૃતિ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વધુ ક
વૃક્ષો વાવો વરસાદ લાવો” વૃક્ષો વાવવા માટે ગ્રામજનોને
પ્રતિજ્ઞા સંકલ્પ કરેલ. વૃક્ષ ઉછેર અંગે કાર્યક્રમ કરવામાં આવેલ. તથા ગુડા દ્વારા સાયક્લો રેલી માટે
આપવામાં આવી હતી. સાયકલ રેલી આયોજીત કરી પેટ્રોલ/ડીઝલ થી ચાલતા વાહનો ઓછો ઉપયોગ કરી વાયુ
પ્રદૂષણ ઘટાડવા જનજાગૃતિ કાર્યક્રમ પાણી, વીજળી બચાવવા માટે સૂચનો અંગે જાગૃતિ લાવવી પાણીનું મહત્વ
સમજાવ્યું. આ કાર્યક્રમમાં મહેમાન શ્રી માન. શંભુજી ઠાકોર ધારાસભ્યશ્રી દક્ષિણ, ગાંધીનગર તથા અતિથિવિશેષ
શોભનાબેન વાઘેલા, પ્રમુખશ્રી તાલુકા પંચાયત, ગાંધીનગર, કંબોજ સાહેબ શ્રી નિયામકશ્રી, ગીર ફાઉન્ડેશન
અભયારણ્ય, જંગલ ખાતાના અધિકારીશ્રી તથા ગુદા અધિકારીઓ તથા કોબા સરપંચશ્રી યોગેશભાઈ નાયી તથા
ગ્રામ પંચાયતના સભ્ય શ્રી તથા પર્યાવરણ ઇજનેર શ્રી નીરજ અદાણી તથા મોટી સંખ્યામાં કોબા ગ્રામજનો તથા
યુવાનો, બાળકો મોટી સંખ્યા હાજર રહ્યા રહી આ કાર્યક્રમ ની શોભા માં અભિવૃધ્ધી કરી હતી.

Please send your news on the 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •