રાકેશભાઈ.સી.પ્રજાપતી અને તેમના પોલીસ મિત્રો ની ટીમ તરફથી ટ્રાફીક જવાનો ને ઠંડી મસાલાછાશ વિતરણ તથા પતરાવાળી ચોકી માં એરકુલર નું વિતરણ કરાયું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત પોલીસ મિત્રો શ્રી વિષ્ણુભાઈ.આર. ઠાકોર તથા પ્રજાપતી સમાજનું ગૌરવ એવા શ્રી રાકેશભાઈ.સી.પ્રજાપતી અને તેમના પોલીસ મિત્રો ની ટીમ તરફથી છેલ્લાં ૧૫ દિવસથી અમદાવાદ શહેર નાં ટ્રાફીક નાં જવાનો ને ઠંડી મસાલા છાશ નું વિતરણ તથા જરૂરિયાત પ્રમાણે પતરાવાળી ચોકી માં એરકુલર નું વિતરણ હાલ માં ચાલુ છે

અમદાવાદ શહેર નાં કોઈ પણ ખૂણે ઉનાળાની ગરમી માં ફરજ બજાવતાં ટ્રાફીક નાં જવાનોએ મસાલા છાશનો લાભ ન મળ્યો હોય અથવા અન્ય સમસ્યા માટે અમારો સંપર્ક કરવો.

*ગુજરાત પોલીસ મિત્રો*
*(૧). શ્રી વિષ્ણુભાઈ.આર.ઠાકોર*
*

મો:૮૧૨૮૨૨૮૨૦૩*
*(૨). શ્રી રાકેશભાઈ.સી.પ્રજાપતી*
*મો: ૯૮૭૯૧૩૦૬૫૧*
*(૩). વિશાલભાઈ પ્રજાપતી*
*મો: ૯૯૯૮૫૫૫૯૬૯*

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply