ચીન : રાજેશ પરીખ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ “ આ સુત્ર ખોટુ છે. ફકત અખબાર માં વાંચીને
કે તવી રચનવ માં આવતા સય અને નઠના મિશ્રણવાળા, સમાચાર છે,
ભારત સાથે આ ક્ષેત્ર માં થીનું થી આગળ નીકળી ગયુ. ભારત નો
ઈકોનોમિક ગ્રોથ પીન ને ક્યાંય પછાડી દે તો સાવધાન આપણી
આજની હિન્દુસ્તાન ની પેટી સમજી લેજો, કે ચા ની કીટલી કે પાન ના
મેવા ઉપરથી મારતનો ઈતિહાસ ના બદલાય, ભારત કરતા વિનાર
અને વસ્તી માં વધારે હોવા છતાં, એક સચોમ કરવાનું મન થઈ જાય
તેવી ચીની પ્રજા સરકાર પ્રત્યે સરકારી સંપતિ પ્રત્યે, અરે પોતાની
માતૃભાષા પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે. શિસત્તા અને મત ન આE નમુનો
એટલે ચીન સો વર્ષ ભારત કરતા આગળ મજબુરીથી શાપણી દુર્દશા
સ્વીકાર્યા કરતા ખંત થી, તેના જેવા થવાનો એક માપણો પ્રયાસ પણ,
આપણી નવી પેઢીને, નવા ભારતને સાચી દિશા માં લઇ જશે.
Rajesh

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *