અમદાવાદ ના આંગણે ‘Mompreneure’ દ્વારા માતા ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

અમદાવાદ ના આંગણે ‘Mompreneure’
દ્વારા માતા ઉદ્યોગ સાહસિકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં શહેર ની અગ્રગણ્ય ઉદ્યોગસાહસિક મહિલાઓ એ આધુનિક પ્રવાહો સાથે તાલમિલાવી પ્રગતિ સાધવાની વિભિન્ન રીતો જાણી.
ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મનીષા શર્મા એ મીડિયા અને બ્રાન્ડિંગ વિશે એક્સપર્ટ ટિપ્સ આપી.જ્યારે Mompreneure ના ચેતના મિશ્રા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે દર મહિને આવી રસપ્રદ talk નું આયોજન કરવાનું જણાવ્યું હતું.

આપના ન્યૂઝ ૯૯૦૯૯૩૧૫૬૦ પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •