અમદાવાદના 25 સહિત ભારતના 200 ચિત્રકારો નું પીએમ મોદીની આર્ટ દ્વારા શુભેચ્છા……

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

રાજકોટ ખાતે,1 – 2 – 3 જૂન – 2019 સુધી ચાલનારા આ પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી 200 આર્ટિસ્ટ દ્વારા કુલ 900 કલાકૃતિઓ છે, કાર્યક્રમના ઉદઘાટક શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કલાકારોને જણાવ્યું કે રાજ્ય સરકાર આવા કલાકારો ને વધુ પ્રોત્સાહિત કરવાનું નવું વિચારી રહ્યા છે… ત્રણ દિવસ ચાલનાર પેઇન્ટિંગ એક્ઝિબિશન ની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.. સ્થળ: શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસ કોસ, રાજકોટ….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •