રાજપીપળા મા ધોધમાર વરસાદ થી નાંદોદ તાલુકો જળબંબાકાર જનજીવન ખોરવાયું.તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપળા.

વરસાદ તૂટી પડતા રાજપીપલા નાવીજળી ડૂલ થઈ જતા નગરમાં અંધારપટ છવાઈ ગયુ ભારે વરસાદ ને કારણે શાળા છોડી મૂકાઈ રાજપીપળા મા નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાયા આજે રાજપીપળા સહિત નાંદોદ તાલુકમા ધોધમાર વરસાદ થતા રાજપીપળા સહિત નાંદોદ તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો આજે સવારથી જ રાજપીપળા સહિત આજુબાજુ ના ગામો મા આજે મૂસળધાર વરસાદ તૂટી […]

Continue Reading

નર્મદાના ઉપરવાસમાંથી કરજણ ડેમમાં 9940 પાણીની આવક.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

કરજણ ડેમમા નવા નીર આવતા કરજણ ડેમ 31.73% થી કરજણ ડેમ 32.73% ભરાયો. નાંદોદમા સતત ભારે વરસાદને કારણે કરજણ ડેમમા સતત વધતી જતી પાણીની આવક કરજણ ડેમની સપાટી 98.18 મીટર પહોંચી. 1 જુલાઇએ રુડ લેવલ 103.23 મીટર સુધી પહોંચે ત્યાં સુધી ડેમમાંથી પાણી છોડાશે નહીં. રાજપીપળા, તા.29 ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમ […]

Continue Reading

નર્મદામાં ભારે વરસાદને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી માં પાણી ભરાયા.રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા

નર્મદામાં ભારે વરસાદને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી માં પાણી ભરાયા. ગેલેરીમાંથી પાણી મ્યુઝિયમમાં ટપકે તો મોટી જાનહાની થવાની શક્યતા, 3000 કરોડના ખર્ચે સ્ટેચ્યુની કામગીરી સામે એલએન્ડટીની કંપની સામે ઉઠાવ્યા સવાલો. આજે ગરુડેશ્વર તાલુકામા ભારે વરસાદ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમા પાણી ભરાયા હતા. ગેલેરીમાં જાળીવાળી રચના હોવાથી બહારના વરસાદનું પાણી ગેલેરીની જાળીમાંથી […]

Continue Reading

દક્ષિણ ગુજરાતના વાપી,વલસાડ,નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ – તસ્વીર. વિનોદ રાઠોડ.

ચોમાસાની તોફાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના વાપી,વલસાડ, નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઇ હતી હજી તો પ્રથમ વરસાદમાં જ આટલું પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી નગરજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્યારે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી હોય તેમ […]

Continue Reading

નર્મદા જિલ્લા માહીતી કચેરી ના સેવારત નિવ્રુત્તથતા કર્મચારી રમેશભાઈ જેઠવા નો વિદાય સમારંભ યોજાયો. રિપોર્ટ – જ્યોતિ જગતાપ. રાજપીપળા

જિલ્લા કલેકટર , પ્રેસક્લબ નર્મદા અને સ્થાનિક પત્રકારો દ્વારા શાલ ઓઢાડી શ્રીફળ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી નર્મદા જિલ્લા માહીતી કચેરી ના સેવારત કર્મચારી રમેશભાઈ જેઠવા સેવા નિવૃત થતા રાજપીપળા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ મા જિલ્લા ક્લેકટર આઈ કે પટેલ અને નિવાસી કલેકટર વ્યાસ ની ઉપસ્થિતી મા વિદાય સમારંભ યોજાયો હતો .જેમા માહિતી અધિકારી યાકુબ ગાદીવાલા […]

Continue Reading

શ્રી પટની (વણકર) જ્ઞાતિ સંઘ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કાર્યક્રમ અને સમાજમાં વિવિધ સરકારી નોકરીઓ મેળવેલ લોકો નું સન્માન કાર્યક્રમ યોજાયો.

આજે તારીખ ૩૦/૬/૨૦૧૯ રવિવારનાં રોજ શ્રી પટની (વણકર) જ્ઞાતિ સંઘ દ્વારા સમાજ ના તેજસ્વી વિદ્યાર્થી બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કાર્યક્રમ અને સમાજ માં વિવિધ સરકારી નોકરીઓ મેળવેલ લોકો નું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત કોંગ્રેસના યુવા નેતા શિક્ષણ ને લગતા કામમાં હર હંમેશ અગ્રેસર રહેતા નીરવભાઈ બક્ષી હાજર રહ્યા હતા, અને […]

Continue Reading

*અદ્દભૂતાનંદની અનોખી અનુભૂતિ !*

*અદ્દભૂતાનંદની અનોખી અનુભૂતિ !* આજે વાત માંડવી છે મારા સુખદ્ અનુભવની. રાષ્ટ્રીય સ્તરે સંઘ વિચારક એવા શ્રી કિરણ પટેલ અને ડો.માલિની પટેલની પ્યારી ચિ.વંશિકાના પારંગત ને શાસ્ત્રોક્ત પદ્ધતિનુસારનું આરંગેત્રલ માણવાનો મોકો મળ્યો. ભરતનાટ્ટયમ નૃત્યશૈલીમાં સાતત્યપૂર્ણ, સાતેક વર્ષની તપસ્યા બાદ નાટયગુરુ દ્વારા આગવી એવી _નાટ્યભૂષમણમ_ પદવી એનાયત થતી હોય છે. “મુદ્રા ભરતનાટ્યમ અકાદમી”ના ગુરુશ્રી ભાસ્કરભાઈ મેનનના […]

Continue Reading

*સ્વાભિમાની બ્રહ્મ સંગઠન અને ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ સોસાયટી દ્વારા ૨૧ મી ચિંતન – સંકલન – સંકલ્પ બેઠક સંપન્ન થઈ*

આજે તારિખ ૩૦/૦૬/૧૯ ના રોજ પ્રગતિ નગર નારણપુરા અમદાવાદ ખાતે બેઠક મળેલ યુવા રોજગાર માટે ૪૫ મિત્રો ને આર્થિક સહાય આપવામાં આવેલ છે સહયોગી બચત વ્યવસ્થાપન દ્વારા આગામી સમયમાં ૧૦૦ થી વધુ મિત્રો ને આર્થિક સહાય આપવામાં આવશે સ્વાવલંબન પ્રવૃત્તિઓ ને પ્રાધાન્યતા આપવા માટે વધુ ને વધુ પરિવારો સંગઠિત બને તેમજ – પર્યાવરણ પ્રદૂષણ પ્લાસ્ટિક […]

Continue Reading

*અદ્દભૂતાનંદનની અનુભૂતિ !- બીના પટેલ, નારણપુરા,અમદાવાદ.

*અદ્દભૂતાનંદની અનોખી અનુભૂતિ !* આજે વાત માંડવી છે મારા સુખદ્ અનુભવની. રાષ્ટ્રીય સ્તરે સંઘ વિચારક એવા શ્રી કિરણ પટેલ અને ડો.માલિની પટેલની પ્યારી ચિ.વંશિકાના પારંગત ને શાસ્ત્રોક્ત પદ્ધતિનુસારનું આરંગેત્રલ માણવાનો મોકો મળ્યો. ભરતનાટ્ટયમ નૃત્યશૈલીમાં સાતત્યપૂર્ણ, સાતેક વર્ષની તપસ્યા બાદ નાટયગુરુ દ્વારા આગવી એવી _નાટ્યભૂષમણમ_ પદવી એનાયત થતી હોય છે. “મુદ્રા ભરતનાટ્યમ અકાદમી”ના ગુરુશ્રી ભાસ્કરભાઈ મેનનના […]

Continue Reading

બુદ્ધિનાં બાલમાં પેકીંગ ની બુદ્ધિ.તસ્વીર – વિનોદ રાઠોડ.

બાળપણની યાદ પણ અનેરી હોય છે. મોટા થયા પછી બુદ્ધિસાળી થયા પછીની વાસ્તવિક કરતા ખૂબ જ સુંદર એ દિવસો હતા. સાઈકલ ની ઘંટડી વાગતાની સાથે જ ૨૫ પૈસા લઈને દોડધામ કરવી, અને આખી શેરીઓ ખૂંદતા ખૂંદતાગુલાબી કલરના બુદ્ધિના બાલ વેચનાર ફેરીયો મળી જતા સ્વર્ગ મળ્યાનો આનંદ પ્રાપ્ત થતો હતો.ત્યારે આજરોજ ગાંધીનગર સચિવાલય રોડ પર અનાયાસે […]

Continue Reading

*🌹બા નો પલંગ ઝાટક્યો તો આંખમાં આંસુ આવી ગયા.🌹*

*આજે સવારે…..વહેલા ઓફિસ જઈ પહેલું… કામ રાજીનામું લખી…ને મારા સાહેબ ના ટેબલ ઉપર મૂકી દીધું…..* *અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો… હોસ્પિટલ પહોંચી..* *સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું… આજે હું ઓફિસે નહીં આવી શકું….* *સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ…હમણાં..* *હમણાં…તારી ..રજાઓ બહુ પડે છે….કામ મા ધ્યાન નથી…આવું લાંબુ કેમ ચાલસે ?* *મે ફક્ત એટલું […]

Continue Reading

“પ્રેમ”: દરેકનો સ્પેશ્યલ વરસાદ…” – અંકિત ત્રિવેદી

છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ને છોકરાને ફૂટી ગઈ પાંખો, છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો. આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી, છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જિંદગીને એણે છે ચાખી. બંનેની નજરો મળે ત્યારે થઇ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો. છોકરીની નજરોએ કર્યું… છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને […]

Continue Reading

ફા ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો તેમજ દિવ્યાંગ માતાપિતાના બાળકોને શૈક્ષણિક કીટ અને શાળાની ફી પુરી પાડવામાં આવી.

૧. ૨૦૧૬ થી સતત દિવ્યાંગો માટે કાર્યરત અમદાવાદ સ્થિત ફા ઇન્ટરનેશનલ ઘણી બધી વિવિધ પ્રકારની નાના મોટી પ્રવૃત્તિઓ જેમ કે મનોરંજન માટે દુનિયા માં સૌ પ્રથમ દિવ્યાંગ રાસ ગરબા નું આયોજન ફા ઇન્ટરનેશનલે કર્યું તેમજ જરૂરિયાતમંદ દિવ્યાંગોને રિમોટ થી ચાલતી બેટરીવાળી ૩૮ વ્હીલચેર આપી ૨. ફા ઇન્ટરનેશનલ સંસ્થા સતત નવ વર્ષ થી દિવ્યાંગ બાળકો તેમજ […]

Continue Reading

રાજપીપળા મા ધોધમાર વરસાદ થી નાંદોદ તાલુકો જળબંબાકાર,જનજીવન ખોરવાયું – તસવીર : જ્યોતિ જગતાપ,રાજપીપળા.

વરસાદ તૂટી પડતા રાજપીપળામાં વીજળી ડૂલ થઈ જતા નગરમાં અંધારપટ છવાઈ ગયુ ભારે વરસાદ ને કારણે શાળા છોડી મૂકાઈ રાજપીપળા મા નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાયા આજે રાજપીપળા સહિત નાંદોદ તાલુકમા ધોધમાર વરસાદ થતા રાજપીપળા સહિત નાંદોદ તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો આજે સવારથી જ રાજપીપળા સહિત આજુબાજુ ના ગામો મા આજે મૂસળધાર વરસાદ તૂટી […]

Continue Reading

રાજ્ય સરકારનો વધુ એક કર્મચારીહિત લક્ષી નિર્ણય – તસ્વીર – વિનોદ રાઠોડ.

▪રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને ૩ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ  રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ  રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૧૦૭૧ કરોડનો વધારાનો ખર્ચ થશે ************* નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને […]

Continue Reading

🔔 *તોરા મન દર્પણ કહેલાયે !*- નિલેશ ધોળકિયા

– નિલેશ ધોળકિયાજ્ઞાતિ જાતિ, છૂત અછૂત, ઊંચ નીચ કે એવા કેટલાય વૈમનસ્યથી પીડાતા કે પોતાની જાતને પંપાળતા દંભી જીવડાઓ આત્મખોજ કરે તો ડોળ વગરની દુનિયા સંભવી શકે ખરી. સરહદ પર સતત સુરક્ષા અર્થે સજાગ સૈનિક કે ૧૦૮ / એમ્બ્યુલન્સના ડ્રાઇવરને કેમ કોઇ પૂછતું નથી, તૂં કેવો છો, કઇ જાતિનો છો !? બ્લડ બેંકમાં જરૂરિયાતમંદ કેમ […]

Continue Reading

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ – ન્યુઝ તસ્વીરો – વંદના નીલકંઠ વાસુકિયા.

વિરમગામમાં આગામી 4 જુલાઇ એ નિકળનાર ભગવાન જગન્નાથજીની 37 મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આગામી 4 જુલાઇ એ નિકળનાર […]

Continue Reading

*જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના લંબાયું*

નવી દિલ્હી: ભારે હંગામા વચ્ચે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (સંશોધન) બિલ પાસ થઈ ગયું. તે સાથે જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય 6 મહિના માટે વધી ગયો છે. પહેલા રાષ્ટ્રપતિ શાસનનો સમય 3 જુલાઈએ પુરું થવાનું હતું. કોંગ્રેસે સંસદમાં આ બિલનો ઘણો વિરોધ કર્યો. તો, અમિત શાહે ક્હ્યું કે, ચૂંટણી પંચ જ્યારે પણ કહેશે જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ ચૂંટણી […]

Continue Reading

ભગવો આતંકવાદ ? આવા સંવેદનશીલ શબ્દ ને ફિલ્મ આર્ટિકલ – 15 મા મારી મચડીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. – બીના પટેલ.

ભગવો આતંકવાદ ? આવા સંવેદનશીલ શબ્દ ને ફિલ્મ આર્ટિકલ – 15 મા મારી મચડીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે…દલિતો પર ઉચ્ચ કે સવર્ણજાતિના લોકો અત્યાચાર કરે છે એવું લોકમાનસ પર ઠસાવવાનો સંદેશ આ ફિલ્મ દ્વારા દર્શાવવામા આવી રહ્યો છે… મારું માનવું છે , અત્યાચાર કોઈ જાતિ જોઈને નથી થાતો…દિલ્હી મા થયેલો થોડાક વર્ષો પહેલા ” […]

Continue Reading

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલનાં નેજા હેઠળ મોટીવેશનલ સ્પીચ સંદર્ભે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

યુવાનોને સાચી દિશા બતાવવાનું કામ શૈક્ષણિક સંસ્થાઓનું છે. ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલનાં નેજા હેઠળ મોટીવેશનલ સ્પીચ સંદર્ભે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના જાણીતા મોટીવેશનલ સ્પીકર તથા મુંબઈના રહેવાસી ગીતા પોડુંવાલે મુખ્ય વક્તા તરીકે જીવનમાં સફળતા મેળવવાની ટીપ્સ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યુવાનોએ મોટા સપનાઓ જોવા જોઈએ તથા […]

Continue Reading